Cli

રામાયણ સીરિયલના રચિયતા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડાએ બોલ્ડનેશની તમામ હદો પાર કરતા જોવા મળી…

Ajab-Gajab Bollywood/Entertainment

24 વર્ષની રામાનંદ સાગરની પુત્રી સાક્ષી ચોપડા હંમેશાથી પોતાના કપડાને લીધે ચર્ચાનો વિષય રહે છે સાક્ષી હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી એક્ટર છે જેઓ સમય સમયે પોતાની બોલ્ડ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં આ વખતે પણ કંઈક એવુજ થયું છે તેની કેટલીક બોલ્ડ તસ્વીર સામે આવી છે.

હકીકતમાં સાક્ષિ ચોપડા જેવા જ મુંબઈની ગલીઓમાં જોવા મળી ત્યારે લોકો તેને બસ જોતા જ રહી ગયા અહીં સાક્ષી ઓરેન્જ સમર લુકમાં મુંબઈમાં ચિલ કરવા નીકળી હતી એ સમયની તેની સુંદરતાની ચર્ચાઓ થઈ રહી છે સામે આવેલ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે સાક્ષીએ બ્રાલેટ પહેર્યું છે અને પોતાના શ્રગને ખુલ્લું છોડ્યું છે.

સાક્ષીએ પહેરેલ પેન્ટ એટલું ટાઈટ છેકે તેનું ફિગર સાફ જોવા મળી રહ્યું છે તેનો પહેરવેશ એટલો બોલ્ડ હતો હતો કે બધું સાફ દેખાઈ રહ્યું હતું તેના આવા પહેરવેશને લીધે લોકો ટ્રોલ કરી રહ્યા છે સાક્ષી ચોપડા રામાયણ સીરિયલના નિર્દેર્શકે રામાનંદ સાગરની પૌત્રી છે તેને જોતા ઘણા લોકોને સાક્ષીની આવી હરકતો પસંદ નથી આવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *