Cli

સૈફની પુત્રી સારા અલી ખાને ફ્લોટ કર્યું પોતાનો મોગલી અવતાર સાદગી પર ફેન્સ ફિદા થયા…

Bollywood/Entertainment Story

સૈફ અલી ખાનની પુત્રી સારા અલીખાને હાલમાં હર્યા ભર્યા ઝાડવા વચ્ચે પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અહીં શેર કરેલ તસ્વીરમાં સારા અલગ અલગ મૂડમાં જોવા મળી રહી છે સારાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં તેજથી વાયરલ થઈ રહી છે જેમાં સારા અલી ખાન.

આ તસ્વીરો માં ઓલિવ ગ્રીન ડુંગરી ડ્રેસમા જોવા મળી તેઓ એક છોકરીના ફર્નિચર પર બેઠી છે જેમાં સારા એક કુદરતી પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી રહી છે શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે સારાએ પોતાના વાળને ખુલ્લા છોડ્યા છે સાથે પોતાના લુકને પગમાં પાયલ અને હાથમાં વીંટી સાથે પૂરો કર્યો છે.

અહીં તસ્વીર શેર કરતા સારા અલી ખાને ખુદને મોગલી બતાવી છે સારાએ તસ્વીર શેર કરતા કેપશન પણ સુંદર લખ્યું છે જેમાં સારા લખ્યું કે મોગલીના મૂડમાં સાથે તેમને ઝાડવાનું ઈમોજી પણ મૂક્યું છે સારાની આ તસ્વીર રોહન શ્રેષ્ટીએ ખીંચી છે જેમાં તસ્વીરનું ક્રેડિટ તેને આપ્યું છે સારાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *