Cli
ક્રિકેટર શુભમન ગીલ સાથે સૈફની લાડલી સારા અલીખાન હોટેલમાં જોવા મળ્યા, પરંતુ બહાર નીકળતા સમયે...

ક્રિકેટર શુભમન ગીલ સાથે સૈફની લાડલી સારા અલીખાન હોટેલમાં જોવા મળ્યા, પરંતુ બહાર નીકળતા સમયે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી અભિનેત્રી સારા અલી ખાન અને ભારતીય ક્રિકેટર સુભમન ગીલ આ દિવસોમાં પોતાની લવ સ્ટોરી લઈને ચર્ચામાં આવ્યા છે તેમની લવ સ્ટોરી હજુ જાહેર માં બંને એ અભિવ્યક્ત કરી નથી પણ લોકોની નજરમા બંને નો પ્રેમ ખુલીને સામે આવ્યો રહે છે.

આ દિવસો માં તાજેતરમાં જ બુધવારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન અને શુભમન ગીલ બંને એકસાથે હોટલમાંથી બહાર નીકળે છે અને ફ્લાઈટમાં પણ એક સાથે બંને બાજુમાં બેસેલા જોવા મળે છે પહેલા વિડીઓ માં સારા અલીખાન હોટેલમાં થી બહાર નીકળે છે એને ગુલાબી ટોપ ગુલાબી.

ટોપી અને વાઈટ પેન્ટ પહેરેલી હોય છે એમની બાજુમાં શુભમન ગીલ પણ બહાર નીકળતા જોવા મળે છે બીજા વિડીઓ માં સારા અલીખાન સેલ્ફી લેતી પોતાની સીટ તરફ જતી જોવા મળે છે જેની બાજુમાં શુભમન ગીલ પણ જોવા મળે છે બંને વિડીઓ જોઈને ચાહકો આ બંને વચ્ચે કાંઈક પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે એમ.

જણાવી રહ્યા છે વાઈરલ વિડીઓ માં મોટાભાગે લોકોએ બંનેને શુભેચ્છા પાઠવી હતી જ્યારે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને શુભમન ગીલ એકબીજા ને લાઈક કમેન્ટ અને ફોલો કરેછે આ વચ્ચે બંનેને સાથે જોતા બંનેની ક્રિકેટ સાથે બોલિવૂડ વિરાટ અને અનુષ્કા ની જેમ જ લવસ્ટોરી ચાલી રહી છે એવું યુઝરોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *