સારા અલીખાન અત્યારે દુનિયાભરની ખુબસુરત જગ્યાઓ પર ફરવા નીકળેલ છે એવામાં તેણીએ હાલમાં તુર્કી વેકેશનની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે ઇન્સ્ટાગ્રામમાં શેર કરકેલ તસ્વીરમાં સારા તેના મિત્રો સાથે જોવા મળી રહી છે તુર્કીમાં તેઓ એક મસ્જિદ પાસે પોઝ આપતા જોવા મળી રહી છે.
સારાને અભિનય સાથે સાથે ફરવા નો પણ શોખ છે અત્યારે તેઓ તેના આ શોખને પૂરો કરવામાં લાગી છે સારાએ તુર્કીમાં છુટ્ટીઓ મનાવતી તસ્વીર શેર કરી છે સારાએ તસ્વીર શહેર કરતા ફેન્સને વેકેશનના ગોલ્સ આપ્યા છે સારા હકીકતમાં ઇસ્તંબુલનામાં મિત્રો સાથે રજાઓ માણી રહી છે સારા તુર્કીના ઇસ્તંબુલના.
સુલેમાનિયે કામી જેવા સુંદર સ્થળોની મુલાકાત લીધેલ જ્યાંથી સારાએ સુંદર તસ્વીર શેર કરી છે જેમાં સારા ગુલાબી રંગના આઉટફિટમાં પોઝ આપતા જોવા મળી સારાની અન્ય તસ્વીરમાં તેઓ મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે તુર્કીના સુંદર નજારાની મોજ લઈ રહી છે જેની તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.