બચપન કા પ્યાર ફેમસ સહદેવ દીરડોને ગઈ કાલે સાંજે ભ!યાનક અક!સમાત થયો સહદેવને હોસ્પિટલમાં લાવ્યો ત્યારનો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં સહદેવ જોરથી બૂમો પાડીને રડી રહ્યો છે સહદેવ હજુ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે સહદેવ આ અક!સ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
સહદેવ કેટલાક સમય સુધી બેહોશ પડ્યો હતો જણાવી દઈએ સહદેવ પિતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે તેની બાઈક અચાનક રેતના કારણે સ્લીપ ખાઈ ગઈ રોડ પર ઉભા લોકોએ સહદેવ અને તેના પિતાનો જીવ બ!ચાવ્યો અને તાત્કાલિક નજીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ અકસ્માત બહુ ભ!યાનક હતો.
સહદેવની હાલત પર ભારતના જાણીતા ગાયક બાદશાહે ટવીટ કરીને જાણકારી આપી છે સહદેવે લખ્યું સહદેવનો પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં છું અત્યારે તે બેહોશ છે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યોછે હું તેમના સાથે છું તમારી પ્રાર્થનાઓ ની જરૂર છે જયારે છત્તિસગઢના મુખ્યમંત્રીએ પણ ડીએમને આદેશ આપ્યો છે.
સહદેવનો સારામાં સારી સારવાર કરવામાં આવે અત્યારે તો સહદેવ ડોક્ટરોને સારવાર હેઠળ છે ડોક્ટર પણ તેની સારી સારવાર કરી રહ્યા છે ડોક્ટરે જણાવ્યું જો કંઈ વધુ સમસ્યા થશે તો સહદેવ બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે મિત્રો તમે પણ પ્રાર્થના કરજો બાળ કલાકાર સહદેવ દીરડો જલ્દી સાજા થઈ જાય.