સાઉથ ઇન્ડિયન તમિલ ફિલ્મોની અભિનેત્રી દીપાનુ દુઃખદ મૃત્યુ થયું છે જેને આ!ત્મ હત્યા કરી છે મીડિયા અહેવાલ મુજબ પરિવર્તનોને જાણ થતાં તેઓ એના ફ્લેટ પર પહોંચતા દીપા નો મૃતદેહ પંખે લટકતી જોવા મળી હતી સાથે ટેબલ પર એક સુ!સાઇડ નોટ પણ લખેલી જોવા મળી જેમાં લખ્યું.
હતું કે હું જીવનભર જેને પ્રેમ કરું છું એને પ્રેમ કરતી રહીશ મારા મોતના જવાબદાર કોઈ નથી અભિનેત્રી દીપાની આ સુ!સાઇડ નોટ થી પોલીસના મનમાં અનેક સવાલ ઊભા થયા હતા જેની પરિવારજનો પાસેથી માહિતી એકત્ર કરતા દીપા કોઈ સાથે પ્રેમ સંબંધોમાં હતી જેમાં વિખવાદ થતા.
તેને આ પગલું ભર્યું હોય એમ લાગી રહ્યું હતું અભિનેત્રી દીપાના આ પગલાંને લીધે સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મોતનું માતમ છવાયું હતું ઘણા બધા કલાકારોએ સોશિયલ મીડિયામાં દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અભિનેત્રી દીપા તમીલ ફિલ્મ બેટા થી ખૂબ ફેમસ બની હતી સાથે એમને ઘણી બધી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.
આ મામલે અભિનેત્રી દીપાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી જોકે આ બાબતે કોઈ કેસ નોંધાયો નથી તેના પહેલા પણ સાઉથ અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુદખુશીના મામલા સામે આવ્યા છે પરંતુ દીપાનો મામલો સામે આવતા સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.