દુનિયાભર માં ફેલાયેલા માઇકલ જેકસન ના ફેન્સ માટે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર માઈકલ જેકસનની પત્નિ લિજા મેરી પ્રસ્લિકાનુ 54 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે 12 જાન્યુઆરીના રોજ લિજા ને હદ્વયરો!ગ નો હુ!મલો આવતા તેને નજીક ની હોસ્પિટલ માં.
દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન ડોક્ટર ની ટીમ તેનો જીવ બચાવવા મા અસમર્થ રહી હતી તેને તેને મૃ!ત જાહેર કરતા લોકોમાં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી છે લીસા ની માતા પિસ્લા એ એ મિડીયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે દિલમાં ઘણા બધા દર્દ લઈને તમને બધી બધાને.
એક દુઃખદ સમાચાર આપું છું કે મરી ખૂબસૂરત દીકરી લીજા મેરી હવે આ દુનિયામાં રહી નથી લીજા મેરીના આ દુઃખદ સમાચાર સામે આવતા દુનિયાભર માં રહેલા માઈકલ જેકસનના અરબો ચાહકોના દિલ ટુટી ગયા છે દુનીયા ભરમાં ફેન્સ સોસીયલ મિડીયા પર ખુબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે લિજા માઇકલ જેકસન ની.
પહેલી પત્ની હતી સાલ 1994 મા લીજા સાથે માઈકલ જેકસને લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન માત્ર 2 વર્ષ સુધી ચાલ્યા માઇકલ જેકસન ના આ પહેલા લગ્ન હતાં જ્યારે લીજાએ પોતાના પહેલા લગ્ન તોડી માત્ર 20 દિવસમાં માઈકલ સાથે લગ્ન કર્યા છે બે વર્ષ બાદ છુટાછેડા બાદ પણ લીજા એ બીજા બે લગ્ન કર્યા હતા પોતાના જીવનમાં ચાર લગ્ન કર્યા.
બાદ પણ લીજા હું લગ્નજીવન સફળ થઈ ના શક્યું સાલ 2021 માં તેમના ચોથા લગ્ન પણ અસફળ રહ્યા હતા અને તેમના છૂટાછેડા થયા હતા લીજા એક મ્યુઝિશન હતી 2005 માં માં આવેલો એનો આલ્બમ નો વોટ ખુબ હીટ રહ્યો હતો લીજાના નિધન પર હોલિવૂડ માં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.