ઉમંગ અને ઉત્સાહ થી પોતાના લગ્નજીવનની શરૂઆત કરનાર નવયુગલ ની જીંદગી બે દિવસમાં જ વેરણ બની ગઈ છે બે દિવસ પહેલા જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગતી હતી ત્યાં મો!તના મરસીયા ગવાઈ રહ્યા છે ઉત્તર પ્રદેશ ના મેરઠ જીલ્લા માંથી દર્દનાક ઘટના સામે આવી છે જાગૃતિ વિહાર સેક્ટર 8 માં રહેતા.
એન્જિનિયર પારસ કુમાર ના લગ્ન 26 જાન્યુઆરી ના રોજ ગાઝીયાબાદ ની રહેવાશી વૈશાલી સાથે થયા હતા ગુરુવારના દિવસે લગ્ન થયા અને શુક્રવારના દિવસે જાન ઘેર આવી શનિવારના દિવસે ઘરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ સમયે નવી નવેલી પરણીતા વૈશાલી બાથરુમમાં નહાવા પહોંચી.
ઘણો બધો સમય વીતી જવા છતાં પણ વૈશાલી બાથરૂમ માંથી બહાર ના આવતા પરીવારજનો ચિંતા માં પડી ગયા પરીવાર ની મહીલાઓ બહાર રાહ જોઈ રહી હતી આખરે જે ગાડીમાં વૈશાલીને પરણીને પારસ કુમાર લાવ્યો હતો એ જ ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ.
વૈશાલીને મૃત જાહેર કરી વૈશાલી ના મૃતદેહને હૈયાફાટ રુદન સાથે પારસ કુમાર માં પરીવારજનો ઘેર લઈ ને આવ્યા અને વૈશાલીના માતા પિતા સાથે પિયરના લોકોને બોલાવીને સમગ્ર ઘટના ની જાણ કરી વૈશાલીના પરિવારજનો મેરઠ પહોંચ્યા અને મેરઠમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
પારસ કુમારના ભાઈને જણાવ્યા અનુસાર વૈશાલીને બાથરુમમાં પાણી ગરમ કરવા ગીઝર ચાલુ કરતા કરંટ લાગવાના કારણે તેનો અવાજ દબાઈ ગયો તે બોલી ના શકી અને બહાર કોઈને આ વાતની ખબર પણ ના પડી પરંતુ લાંબો સમય બાથરૂમ માંથી બહારના આવતા બાથરુમ નો દરવાજો.
તોડતા વૈશાલી નું બાથરુમમાં જ મો!ત નિપજ્યું હતું પરીવારજનો સાથે સગા સંબંધીઓ પણ તાજેતરમાં થયેલા લગ્ન ના કારણે હાજર હતા આ ઘટના ની જાણ થતાં લગ્નનો આનંદ કરુણતા માં ફેરવાયો હતો પરીવારજનો ના આક્રંદ વચ્ચે આજુબાજુના લોકોની આંખો માંથી પણ આંશુ છલકાઈ.
ગયા હતા આ સમગ્ર ઘટના ની પોલીસ કાર્યવાહી થતાં આ મામલે તપાસ કરી રહેલા કેશ ના ઇન્ચાર્જ પોલીસ ઓફીસર દિનેશ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે હજુ સુધી કેશની તપાસ પુરી નથી થઈ એવા કોઈ કારણો સામે નથી આવ્યા છે ગીઝરના કારણે વૈશાલીનુ મો!ત થયું હોય પોલીસ તપાસ ચાલુ છે.