કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું નિધન થઈ ગયું છે બતાવતા દુઃખ થઈ રહ્યું છે પરંતુ ઈમ્સના ડોક્ટરોએ એ વાતની પુષ્ટિ કરી દીધી છેકે દેશન સૌથી મોટા કોમેડિયન હવે આપણી વચ્ચે નથી રહ્યા 10 ઓગસ્ટ હદય રોગનો હુ!મલો થવાથી.
રાજુ શ્રીવાસ્તવ ને દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા ત્યારથી તેઓ જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા લગભગ 40 દિવસોથી રાજુ શ્રીવાસ્તવ વેન્ટિલેટર પર બેહોશ પડ્યા હતા તેના વચ્ચે એમને ભાન પણ આવ્યું પરંતુ તેઓ ક્યારેય ખાટલામાંથી ઉઠી ના શક્યા.
રાજુ શ્રીવાસ્તવના ચાહનારા એમના જીવનની દુવાઓ કરતા હતા વચ્ચે એવી પપણ ખબરો આવી હતી કે રાજુ શ્રીવાસ્તવને સારું થઈ રહ્યું છે ખુદ એમના પરિવાર વાળાએ બતાવ્યું હતું કે એમની તબિયતમાં સુધારો થઈ રહ્યોય છે પરંતુ હવેં ખબર આવી છેકે પોતાના ચાહનારાને હંમેશા માટે છોડી ગયા છે.
રાજુ શ્રીવાસ્તવ ને જીમમાં જ હદય રોગનો હુ!મલો થયો હતો દેશના સૌથી સફળ ડોક્ટર એમનો સારવાર કરી રહ્યા હતા પરંતુ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજુર હતું રાજુ શ્રીવાસ્તવ ને ચાહનારા માટે આ મોટું દુઃખ છે પરંતુ સૌથી વધુ દુઃખ એમના પરિવારને છે રાજુ સરના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.