લોકોને ખોટી જાણકારી આપવાના કારણે સચિન તેંડુલકરે બચ્ચનને ફટકાર લગાવી છે સચિન તરફથી કહેવામાં આવ્યું છેકે અમિતાભ બચ્ચનને લોકોને ગેરમાર્ગે દોરવાથી બચવું જોઈએ હકીકતમાં લીજેન્ડ લીગ ક્રિકેટનું પહેલું સીઝન 20 જાન્યુઆરીએ ચાલુ થઈ જવા રહીછે આ ટુનાર્ટમેન્ટ ઓમાનમાં થશે અને આમાં કેટલાય પૂર્વ ક્રિકેટર રમતા જોવા મળશે.
એવી ખબર હતી કે એમાં સચિન તેંડુલકર પણ ભાગ લેશે આ લીગના પ્રોમોમાં સચિનનું નામ પણ બતાવવામાં આવ્યું હતું આ ટુનાર્ટમેન્ટના બ્રાન્ડએમ્બેસર અમિતાભ બચ્ચન છે અમિતાભે આ લીગનો એક વિડિઓ સેર કર્યો અને લોકોને કહી દીધું આ ટુનાર્ટમેન્ટને લોકો એટલા માટે જોવો કે એમાં સચિન રમવાના છે.
જયારે સચિનને આ વિશે ખબર પડી ત્યારે આ જૂઠથી બહુ નારાજ થયા તેના બાદ સચિનની ટીમે એક બયાન જાહેર કરતા કહ્યું સચિનની લીજેન્ડ લીગ ક્રિકેટમાં ભાગ લેવાની ખબર સાચી નથી ક્રિકેટરો અમિતાબ બચ્ચને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંદ કરવું જોઈએ સચિનના આ ટવીટ બાદ અમિતાભ બચ્ચને માફી માંગાવી પડી.
અમિતાભે કહ્યું આ ભૂલ એમનાથી અજાણતા થઈ છે એટલા માટે એમને માફ કરવામાં આવે આ ઘટના બાદ અમિતાભ અને સચીનના સબંધ તંગ થઈ ગયા છે પરંતુ સાચી વાત એછે અમિતાભે ભૂલનો અહેસાસ થતાંજ મોડું કર્યા વગરજ માફી માંગી લીધી મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટ જણાવવા વિનંતી.