રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને આખરે આજે એટલે કે ગુરુવારે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે એમણે સૈન્ય કાર્યવાહી કરતા યુક્રેન સેનાને શસ્ત્રો નીચે મુકવા અને ઘરે પાછા ફરવા માટે કહ્યું છે પુતિને વધુંમાં કહ્યું જો બીજો કોઈ દેશ સામે આવશે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે જયારે.
આ બાજુ રાજધાની કિવ સહિત યુક્રેનના કેટલાક વિસ્તારોમાં ધમાકાના કેટલાક અવાજ સંભળાયા હોવાનો દાવો કરાયો છે જયારે કિવ એરપોર્ટ પણ કબજે કરવાની કોશિશો કરવામાં આવી તેવા પણ સમાચાર સામે આવ્યા છે સામે અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું છેકે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી છે એટલે યુદ્ધ.
માટે તમામ જવાબદાર રશિયા રહશે અમેરિકાનું કહેવું છેકે જે પણ લોકો નિધન પામશે તેની તમામ જવાબદારી રશિયાની રહેશે પુનિતે પશ્ચિમી દેશોને પણ ધ!મકી આપી છે અને કહ્યું છેકે અમારી વચ્ચે કોઈએ દખલગીરી ન કરવી નહીતો પરિણામ ભોગવવું પડશે પુનિતે વધુમાં કહ્યું અમે આ નિર્ણય લીધો છે પછી પાછળથી ગમે તે પરિણામ આવે.