પાટીદાર સમાજમાં “વન ચાઇલ્ડ નો ચાઈલ્ડ” નો ટ્રેન્ડ શરૂ થયું છે અને આના લીધે પાટીદારોની સંખ્યા બળ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજમાં હવે ત્રણથી ચાર બાળકોને જન્મ આપવો પડશે જેથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે. નખત્રાણામાં ઉમિયા પાટીદાર સમાજના આગેવાનોએ આર પી પટેલે આ મોટું નિવેદન આપ્યું હતું.
સમાજમાં સંખ્યા બળ ઓછું હોવાને કારણે રાજકીય તાકાત અને સામાજિક તાકાત ઘટી જાય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ ના નિવેદની પાટીદાર સમાજની હદ મચાવી મૂક્યો છે તેમનું કહેવું છે કે ધીમે ધીમે સમાજની સંખ્યા બળ ઘટતું જાય છે તેથી પાટીદાર સમાજમાં હવે ત્રણથી ચાર બાળકોની જન્મ આપવો પડશે અને કહ્યું કે કાકા અને મામા હવે ભાડે મળશે.
આર પી પટેલ નું કહેવું છે કે આ સમાજમાં જો અસ્તિત્વ ટકાવી રાખવું હશે અને સામાજિક અને રાજકીય રીતે મજબૂત થવું હશે તો પાટીદારો ની સંખ્યા બળ વધુ જોઈશે સમાજની સંખ્યા નહીં હોય તો રાજકીય રીતે સમાજ તૂટી પડશે ધીમે ધીમે એ સમાજનું અસ્તિત્વ જ નહીં રહે.
વાત આરપી પટેલે જૂની પેઢીનું ઉદાહરણ આપતા કહ્યું કે આપણા દાદાને સાતથી નવ ભાઈઓ બહેનો હતા એટલું જ નહીં કેટલાકના ઘરમાં આજે પણ મામા કાકા કહેનારા પણ નથી જોકે રમુજમાં કીધેલી આ વાત ગંભીર જરૂર હતી >> સમાજે કોઈપણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બહેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવાવાળું કોઈ નથી મામા કહેવાવાળું નથી કુવા કહેવાવાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની
તો આ તરફ લાલજી પટેલ આગેવાન નું કહેવું એવું થાય છે કે ફક્ત બાળકો પેદા કરવાથી સમાજને ઉદ્ધાર થતો નથી પાટીદાર સમાજ શિક્ષક છે અને આગળ પડતો છે એક પેઢીમાં પણ જો એક સારો યુવાન પેદા થાય તો પણ તે આખી પેઢીની ઉજાગર કરે છે. ખાલી બાળકે પેદા કરવાથી જ સત્તા મળી જતી નથી જો સમાજ સંગઠિત થયેલ હશે તો જ સામાજિક રીતે પ્રગતિ થશે.
જ્યારે બીજી તરફ ગીતા પટેલે આર પી પટેલ ના નિવેદને વખોડી દીધું છે તમે કહ્યું કે એક કરોડપતિ છે એટલા માટે દસ સંતાન પણ પેદા કરી અહીં મધ્યમ વર્ગના લોકો માટે જનતાની છે એમને અભ્યાસ માટે ડોનેશન આ બધા ખર્ચાઓ પરિવારની ભાંગી પાડે છે