ટીવી ઇન્ડસ્ટ્રીઝ ફેમસ અભિનેત્રી રોશની વાલીયા પોતાની હોટનેસ અને બોર્ડનેસને લઈને સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ લાઈમ લાઈટમાં રહે છે વિસ્ટન આઉટ ફીટ અને બિકીની પહેરીને ફેન્સને મદહોશ કરતી અભિનેત્રી રોશની વાલીયાએ પોતાના અભિનય કેરિયર ની.
શરૂઆત લાઈફ ઓકે ચેનલ પર પ્રસારિત ટીવી સીરીયલ લક્ષ્મી તેરે આંગન કી થી કરી હતી ત્યારબાદ રીંગા રીંગા રોજેશ અને સોની ટીવી ના મશહુર શો ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ માં પોતાના દમદાર અભિનય થકી અભિનેત્રી રોશની વાલીયાએ ખૂબ લોકપ્રિયતા.
મેળવી અભિનેત્રી રોશની માય ફ્રેન્ડ ગણેશા 4 માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી જેના અભિનયને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો પોતાના અભિનયથી ઘર ઘરમાં ઓળખ મેળવનાર ટીવી સીરીયલ ની ફેમસ સંસ્કારી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ.
એક્ટિવ રહે છે હોટ અને બોલ્ડ તસવીરો થી ચાહકોને દિવાના બનાવતી અભિનેત્રી રોશની વાલીયા તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ખુબ જ ડીપનેક સોર્ટ બોડીકોર્ન આઉટફીટ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને.
છલકાવતી ફેન્સ ને લોભાવતી રોશની વાલીયા ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને પોતાની સુંદરતા અને આકર્ષક લુક થી ચાહકોને ઘાયલ કર્યા હતા તેની માદક અદાઓ અને દિલકશ અંદાજ જોતા ચાહકો ના.
દિલની ધડકનો પલભર માટે રોકાઈ જવા પામી હતી કાતીલ અદાઓ અને મદમસ્ત ફિગર થી રોશની વાલીયા ફેન્સ ને બેકાબુ બનાવી રહી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.