બોલીવુડના ફેમસ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ભરી સભામાં હિન્દી અને સાઉથ ફિલ્મોના વિવાદનો સવાલ કરતા સણસણતો જવાબ આપી દીધો છે સોસીયલ મીડિયામાં તો લાંબા સમયથી બોલીવુડ અને સાઉથ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે મહેશ બાબુથી લઈને અજય દેવગણ અને કિચ્ચા સુદીપે કંઈક ને કંઈક કહ્યું છે.
હવે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રોહિત શેટ્ટી આ વિવાદ પર સવાલ કરતા ભ!ડકી ઉઠ્યા અને બોલ્યા જે લોકો એ વિચારી રહ્યા છેકે બૉલીવુડ પૂરું થઈ જશે એમાં એમને એકબાજુંની ખુશી મળે છે પરંતુ બૉલીવુડ ક્યારેય પૂરું નહીં થાય રોહિત શેટ્ટીએ પોતાની વાત ગંભીરતાથી આગળ રાખતા કહ્યું એવું નથી કે સાઉથ અચાનકથી.
આવી ગયું છે સાઉથ પહેલાથી જ રહ્યું છે એટલું જ નહીં રોહિત શેટ્ટીએ બોલીવુડ પર આંગળી ઉઠાવનાર પર પણ જવાબ આપતા કહ્યું આ એક ટ્રેન્ડ છે જેઓ એક મુદ્દો બનાવે છે બીજું કંઈ નહીં બૉલીવુડ ક્યારેય પૂરું નહીં થાય એ વિચારવું પણ વ્યર્થ છે મિત્રો રોહિત શેટ્ટીએ તો પોતાના વિચાર રાખી દીધા પણ તમે શું કહેશો આ મામલે.