Cli

જાણો કેમ બન્યો રિઝવાન દુબઈનો રિયલ એસ્ટેટ કિંગ?

Uncategorized

મુંબઈની ઝુપડપટ્ટીમાં જન્મીને ગુજરાતી જવાન ભયંકર ગરીબીનો સામનો કરે છે વાપરવા પૂરતા પૈસા પેદા કરવા નોટબુકો વેચે છે ફટાકડા વેચે છે રાખડી વેચે છે એટલું જ નહીં દૂધના કેન લઈ ઘરે ઘરે દૂધની ડિલિવરીની નોકરી પણ કરે છે સોળ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થાય છે સેલ્સમેનના ગુણો લઈને જન્મેલા જુવાનને એનું નસીબ કુવેત લઈ જાય છે પણ નથી કહેતા કે ઘરની બળી વનમાં ગઈ તો વનમાં આગ લાગી અહીં યુદ્ધ ફાટી નીકળે છે અને તે પહેરે લુગડે દુબઈ પહચે જાય છે અને પછી એવી જમાવટ થાય છે એવી જમાવટ થાય છે કે એ એના દીકરાના લગનમાં 190 કરોડ રૂપિયા વાપરી શકે એટલો માલે તુજાર

બની જાય છે મોદી અને દુબઈના રાજાના માનીતા અને આખા મિડલ ઇસ્ટમાં જાણીતા જુવાનનું નામ છે રિજવાન સાજન જો તમારું બિલ્ડીંગ મટીરિયલનું કામકાજ હોય ટિમ્બર એક્સપોર્ટ કરતા હોવ કે મોરબીમાં લાદીનું કારખાનું હોય તો આ માણસને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો બનવા જોગ છે દુબઈમાં તમારે બીજા કોઈ બાયર્સ ગોતવા નહીં પડે રિજવાનભાઈની સ્ટોરી સાંભળશો તો ખબર પડશે કે ભારતીયો માટે સેકન્ડ હોમ બની ગયેલા દુબઈમાં કેવી રીતે કમાણી કરી શકાય છે રિજવાન સાજનનો જન્મ મુંબઈના ઘાટકોપરમાં એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાં ઝૂપડપટ્ટીમાં થયો હતો પિતા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા રિજવાન એક લકી ચાઇલ્ડ તરીકે જન્મ્યા હોય એમ કહેવું હોય તો કહી શકાય કારણ કે એના જન્મ પછી તેના પરિવારને લોટરી સિસ્ટમથી મહાળાનું નાનકડું ઘર મળ્યું અને તેમનો પરિવાર ઝૂપડપટ્ટીમાંથી આ ઘરમાં રહેવા ચાલ્યો ગયો ગવર્મેન્ટ દ્વારા બનાવાયેલા ચોલ સિસ્ટમ મકાનમાં રીજવાનનો ઉછેર થયો સંકળાશભર્યા મકાનમાં માં બાપ ભાઈ અને બહેન સાથે એક ઓરડીમાં સુઈ જનાર રીજવાન ક્યારેક દુબઈમાં 40,000 સ્ક્વેરફીટના બંગલામાં માલ સૈનિકોએ કલ્પના કરી ન હતી.

સફળતાનું રહસ્ય એક જ માલ વેચતા શીખો દર્દ અને સંઘર્ષ ભર્યા રીિઝવાનના બાળપણની વાત કરીએ તો નોકરિયાત પિતા રિઝવાનને ખિસ્સા ખર્ચીના મહિને 15 રૂપિયા વાપરવા આપતા જે રીજવાનને પૂરા ન પડતા આથી તેણે પિતા પાસે 500 રૂપિયા ઉધાર લઈને નોટબુકો વેચવાનું ચાલુ કર્યું જેમાં તે મહિને 70 થી 80 રૂપિયા કમાવા લાગ્યો પછી રક્ષાબંધન આવી તો રાખડી વેચી દિવાળીમાં ફટાકડા વેચ્યા આ સમયે રિઝવાનની ઉંમર 12 વર્ષની હતી બધી બધી સીઝન પૂરી થઈ ગઈ તો દૂધવાળાને ત્યાં 125 રૂપિયાના પગાર લેખે કામ કર્યું આમને આમ ત્રણ વર્ષ ટૂંકા થઈ ગયા રિજવાનના કપડા ચઢાણો તો હવે શરૂ થયા તે 16 વર્ષનો થયો ત્યારે મુંબઈની લોકલ ટ્રેનના અકસ્માતમાં તેના પિતાનું દર્દનાક અવસાન થયું પરિવારની

જવાબદારી રિજવાન ઉપર આવી પડી વિકટ સમયમાં કોઈ સગા વાલાઓએ ખાસ મદદ ન કરી રીજવાનને સમજાઈ ગયું કે હવે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે બીજાના ભરોસે બેસી રહેવામાં મજા નથી સદનસીબે તેમના પિતા કામ કરતા હતા એ કંપનીએ રિઝવાનને નાનકડી નોકરી આપી અને 1500 રૂપિયા પગાર કરી આપ્યો. કામ ચલાવ રસ્તો નીકળી ગયો પણ એટલા પગારમાં ગુજારો થતો ન હતો. રિઝવાનના કાકા કુવેતમાં રહેતા હતા ને બિલ્ડીંગ મટીરિયલ વેચવાનું કામ કરતા હતા. રીિઝવાને તેના કાકાને કોઈ નાની મોટી નોકરી આપવા માટે ફોન કર્યો. કાકાએ સેલ્સમેનની નોકરી આપી. મહિને 18,000 પગાર પ્લસ કમિશન. રીિઝવાનને થયું પગાર ભલે ગમે તે હોય મારી સેલ્સમેનશીપ ઉપર મને ભરોસો છે રીિઝવાનના ગ્રહો બદલવાની શરૂઆત થઈ પગાર કરતાં ચાર પાંચ ગણું કમિશન મળવા લાગ્યું જે માલ કોઈ ન વેચી શકે એ માલ રીજવાન વેચી આપતો રીજવાન સાજન હવે મહિને દોઢ બે લાખ કમાવા લાગ્યો પજેરો ગાડીમાં ફરવા લાગ્યો નોકર ચાકર અને સ્વિમિંગ પૂલ વાળું ઘર ખરીદી લીધું બધુ ઠીક ચાલી રહ્યું હતું પણ એક વહેલી સવારે બોસનો ફોન આવ્યો કે ભાઈ ઊભો થા ઈરાકે કુવેત ઉપર હુમલો કર્યો છે અને આખા દેશનો કબજો કરી લીધો છે.

રીજવાને બારીમાંથી જોયું તો બહાર મિલિટરીની ગાડીઓ અને ટેંકો ફરી રહી હતી. માત્ર રિજવાનભાઈને જ નહીં બધાને થયું આપણી પાસે જે હતું એ બધું ગયું પાણીમાં રિજવાનભાઈ 10-15 દિવસ ઘરમાં જ પુરાઈ ગયા. યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ. સંદેશા વ્યવહારના બધા સાધનો સ્થપ થઈ ગયા. રિજવાનભાઈ એની માતાને સંદેશો મોકલવા માંગતા હતા કે પોતે સલામત છે તેણે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો તો અમલદારોએ કહ્યું તમે માત્ર ટેલિગ્રામ કરી શકશો અને એ પણ ઈરાકના બસરા શહેરમાં જઈને રિજવાનભાઈ ટેલિગ્રામ તો કરી આવ્યા પણ ગુજરાતીના દીકરાને એમાં પણ ધંધો દેખાયો કુવેતમાં ફસાયેલા અનેક લોકો તેમના વતનમાં

સંદેશો મોકલવા માંગતા હતા પણ બે કલાકની જોખમ ભરી મુસાફરી કરી બસરા જવાની કોઈ હિંમત નહોતું કરતું રીજવાનભાઈએ ઇન્ડિયન ને એમબેસીની આસપાસ એક બાકડો લગાવ્યો. મને પાંચ દિરમ આપો હું બસરા જઈને તમારો ટેલિગ્રામ કરી આપીશ. લોકોની લાઈન લાગી. જાનના જોખમે બસરા જઈ જઈને રિજવાન સાજન લોકોના એક ધકે ટેલિગ્રામ કરી આવતા. આફતને અવસરમાં પલટીને યુદ્ધ જેવી સ્થિતિમાં પણ તેઓએ તગડી કમાણી કરી લીધી. કુવેતની વાર્તા અહી પૂરી થઈ ગઈ. હવે શું કરવું? લકીલી તેમનો એક મિત્ર દુબઈમાં રહેતો હતો. એને ફોન કર્યો. કાઈ ગોઠવણ થાય તો ભાઈ મારે દુબઈ આવવું છે મારામાં માલ વેચવાની આવડત છે એના મિત્રે 36,000 રૂપિયા પગાર અને 25% કમિશનની શરતે નોકરીની વાત કરી તો ભાઈ કુવેતની સાહેબી છોડીને આવી ગયા દુબઈ અહીં આવીને રિજવાનભાઈએ દુકાને દુકાને જઈને હાર્ડવેર આઈટમોના ઓર્ડર લાવવાનું શરૂ કર્યું તેણે શેઠનો ખૂબ માલ વેચી દીધો પછી પોતાની જ બિલ્ડીંગ મટીરીયલની બ્રોકરેજ ફોર્મ ચાલુ કરી લાકડાનો પહેલો શોદો કર્યો એમાં 35 હજાર ડોલરની દલાલી મળી રીિઝવાનને થયું દલાલીમાં આટલી કમાણી થતી હોય તો પોતાનો ધંધો કરીએ તો કેટલા મળે જો કે રિઝવાનભાઈ પાસે એટલા પૈસા નહોતા જેનાથી તે દલાલીમાંથી સીધા ટ્રેડર બની શકે આથી બિલ્ડીંગ મટીરિયલ સપ્લાયર્સને વિશ્વાસમાં

લઈ ઉધારે માલ મંગાવ્યો અને જાતે માલ વેચવાનું ચાલુ કર્યું માર્કેટમાં શાખ ઊભી થઈ તો બેંકવાળાઓએ પણ રિજવાનભાઈ ઉપર ભરોસો મૂકીને 5 લાખ ડોલરની લોન આપી પછી તો રિજવાનભાઈની નીકળી પડી ધંધામાં ખૂટતી કેપિટલ વળી ગઈ સપ્લાયર મળી ગયા અને ખરીદારો પણ મળી ગયા ડેન્યુબેમની કંપનીનું નામ છે આ કંપની આજે ન માત્ર દુબઈ પણ સમગ્ર મિડલ ઈસ્ટમાં નંબર વન કંપની છે. બિલકુલ ઝીરોથી શરૂ થયેલી આ કંપનીના વેરહાઉસમાં આજે રોજના 100 કન્ટેનર માલ છલવાય છે અને 100 કન્ટેનર માલ વેચાય છે. અબુધાબી, શારજા, ફ્યુઝીરા, ઓમાન, બેરીન, સાઉદી અરેબિયા, કુવેત અને કતારમાં ડેન્યુબ કંપનીના સ્ટોર છે અને ધમ ધોકાર ધંધો કરે છે રિજવાનભાઈએ જોયું કે દુબઈમાં લોકો ઘર ખરીદે છે પણ ફર્નિચર અને રાત રચેલું જુદી જુદી દુકાનેથી ખરીદે છે. આથી તેમણે ડેન્યુ હોમની શરૂઆત કરી. જ્યાં ઘરને ફુલ્લી ફર્નિસ બનાવવા માટેની બધી જ વસ્તુઓ એક જ સ્ટોરમાંથી મળી જાય. આ સ્ટોર એવા ચાલ્યા કે ન માત્ર દુબઈ અમેરિકા કેનેડા ઇસ્તમબુલ ચાઇના મલેશિયા ઇન્ડોનેશિયા જેવા દેશોના લોકો પણ માલ મંગાવતા થઈ ગયા વાત અહીંથી અટકતી નથી બિલ્ડીંગ મટીરિયલ અને ફર્નિસ મટીરિયલમાં પગદંડો જમાવ્યા બાદ રિઝવાનભાઈ હવે રિયલ એસ્ટેટમાં એન્ટ્રી મારે છે ને

દુબઈમાં ત્રીજા નંબરના પ્રાઇવેટ ડેવલપર બની જાય છે. લોકોને પોસાય એવા ઘરો બાંધવાનું ચાલુ કરે છે. 20% ડાઉન પેમેન્ટ કરો અને બાકીની રકમ સાત વર્ષમાં હપ્તેથી ચૂકવો એવી સ્કીમ ચાલુ કરી. આખા દુબઈમાં ભરપૂર જાહેરાત કરી. લોકોને સ્કીમ ગમી ગઈ કે એમણે શરૂ કરેલા 170 વિલાના અફોરડેબલ પ્રાઈઝવાળા પહેલા પ્રોજેક્ટના બધા જ ઘરો ચકોચપ વેચાઈ ગયા. આજની તારીખમાં ડેન્યુબના 33 પ્રોજેક્ટ ચાલે છે જેમાં 16 પૂરા થઈ ગયા છે. એક પ્રોજેક્ટ તો એવો છે જેમાં દરેક ફ્લેટ ઓનર્સને પોતાનો પ્રાઇવેટ સ્વિમિંગપૂલ આપવામાં આવ્યો છે. આપણે ત્યાં જેમ લોઢા ઓબેરોય ગોદરેજ અને ડીએલએફનું નામ છે એવું નામ દુબઈમાં રિઝવાવન સાજનની ડેન્યુ કંપનીનું છે. તેમની કંપની પાસેથી ભારત સહિત અનેક દેશના લોકો રહેવા માટે ઘર ખરીદે છે. લઈને ભાડે આપી દેવા માટે ઘર ખરીદે છે અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે ઘર ખરીદે છે ત્રણેય પ્રકારના લોકો ખુશ છે કારણ કે દુબઈમાં મકાનનું તગળું ભાડું મળે છે અને ઘર લઈને બે પાંચ વર્ષ પછી વેચી નાખો તો સારો એવો નફો થાય છે આવું એટલા માટે થાય છે કે દુનિયાભરના લોકો દુબઈમાં સેટલ થઈ રહ્યા છે જેમાં નેતા અભિનેતા અને સ્પોર્ટ્સમેનોનો સમાવેશ થાય છે. રીિઝવાન સાજન વર્ષે 10 અબજ નીરમની કમાણી કરે છે. મતલબ રોજના 32 કરોડ રૂપિયા કમાણી ફક્ત

રીિઝવાન સાહેબ જ કરી શકે એવું નથી તમે વિચારો તો તમે પણ પામી શકો નવા ટ્રેન્ડ પ્રમાણે બે રીતે લોકો પૈસા કમાય છે એક વિદેશ જઈને ને જે વિદેશ નથી જઈ શકતા એ શેર બજારમાં રોકાણ કરીને બંનેમાં 56 ઇંચની છાતી હોવી જોઈએ બાકી બધું થઈ પડે પણ આપણે તો હજી ડીમેટ એકાઉન્ટ જ નથી ખોલ્યું તો શેર બજાર શું છે ખબર જ કેમ પડે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે મફતમાં ડીમેટ અકાઉન્ટ ખુલે છે કોશિશ તો કરો ભલા માણસ નહીતર વિચાર વિચારમાં જિંદગી પૂરી થઈ જશે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *