રિયા ચક્રવર્તી જેની જિંદગીમાં છેલ્લા 2 વર્ષથી સૌથી વધુ બદલાવ આવ્યો છે એમણે એ જાણકારી પોતાના સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું છે એમણે જણાવ્યું એઇટવા 2 વર્ષ બાદ ફાઈનલી કામ પર પછી ફરી છે રિયાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેઓ એક માઈક સામે સ્ટુડીઓમાં ઉભી છે અને કંઈક ગીત ગાઈ રહી હોય.
તેનો વિડિઓ તેણીએ શેર કર્યો છે વિડિઓ સાથે રિયાએ પોતાનું દર્દ જાહેર કર્યું છે તેમાં કેપશનમાં રિયા લખ્યું કે મારા કપરા સમયમાં જે લોકો મારી સાથે ઉભા રહ્યા ભલે ગમે તેવી પરિસ્થિતિ રહી હવે હું લગભગ 2 વર્ષ બાદ કામ પર પાછી ફરી છું અને સૂરજ જેમ ઉગવાનું ન ભૂલે એમ માસણનું તેજ પણ ન ભૂંસાય અહીં.
રિયાની આ પોસ્ટ લોકોને ખુબજ પસંદ આવી રહી છે અહીં લોકોએ સારી કોમેંટ કરી છે પરંતુ અહીં કેટલાક લોકોએ રિયાની આ પોસ્ટમાં નેગેટિવ પણ કોમેટ કરી છે જેમાં લોકોએ એ પણ કહી દીધું છેકે તમે કામ કરતા રહો અમે તમને બાયકોટ કરતા રહીશુ જણાવી દઈએ શુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ રિયા ખુબ ચર્ચામાં આવી હતી.
અહીં એ કેસમાં રિયા દોઢ મહિનો જેલમાં પણ રહી આવી ચુકી છે હી શુશાંતના નિધન પાછળ રિયાનું નામ ચર્ચાયું હતું રિયાની છેલ્લી ફિલ્મ 2021માં આવી હતી એ ફિલ્મ પણ શુશાંત જીવિત હતા ત્યારે ફિલ્મનું શૂટિંગ થયું હતું ત્યાર પછી રિયાનું એક પણ ફિલ્મ કે કોઈ પ્રોજેક્ટ સામે આવ્યો નથી હવે 2 વર્ષ બાદ રિયા કામ પર પાછી ફરી છે.