Cli
ઉઘાડા પગે રીયા ચક્રવર્તી એ બોલ્ડ અંદાજમાં બગીચા માં કર્યો વોક યુઝર બોલ્યા ફોન હેંગ…

ઉઘાડા પગે રીયા ચક્રવર્તી એ બોલ્ડ અંદાજમાં બગીચા માં કર્યો વોક યુઝર બોલ્યા ફોન હેંગ…

Bollywood/Entertainment Breaking

રીયા ચક્રવર્તી એ ઈન્ટરનેટ ની દુનીયા માં પોતાના એક વિડીઓથી આ!ગ લગાડી દીધી છે ચાહકો લાઈકોનો વરસાદ કરી રહ્યા છે
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ભલે હમણાંથી પડદા પર જોવા નથી મળી પણ સોસીયલ મિડીયા પર હંમેશા છવાયેલી રહે છે એને તાજેતરમાં એક હોટ.

વિડીઓ અપલોડ કર્યો છે એમાં એ ઉઘાડા પગે બગીચા માં ફરતી જોવા મળે છે જેમાં એને આછા ભુરા પારદર્શક વસ્ત્રો પહેરેલા છે એમાં એના શરીરના અડધા ભાગ ઉઘાડા દેખાય છે જેમાં નાઈટ ડ્રેસ માં હોય એમ જણાય છે ખુલ્લા વાળ સાથે ઝાંખો મેકઅપ એની સુંદરતા માં ચાર ચાદં લગાડે છે.

એક હાથ વડે ફુલને તોડતી નીચી નજરો એ આગળ વધતી રીયા ને જોતા ચાહકો પોતાનુ સંતુલન ગુમાવી કોમેન્ટ આપી રહ્યા છે કોમેન્ટો લખી છે મુજે લગતા હૈ મેરા ફોન હેગં હો ગયા હૈ આપકા વિડીઓ બારબાર દેખતા હું તો બિછાને કહ્યું ઈસમે આપ બેહદ હોટ દિખ રહી હો તો ત્રીજા એ કહ્યું ઐસે હી ચમકતી રહો આપ.

આવી કોમેન્ટ સાથે દિલ અને ફાયર ઈમોજી પણ આપી રહ્યા છે એકજોતા રીયા ચક્રવર્તી લાંબા સમયથી બોલિવૂડ પડદે દેખાઈ નથી તો એમ પણ જાણવા મળ્યું છેકે રીયા થોડા સમયમાં બોલીવુડ માં કમબેક કરશે ફીલ્મ પ્રોડ્યુસર રાણા સરકારે પોતાની ફીલ્મ માટે સાઈન કરી છે જોકે રીયા ચક્રવર્તી એ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *