કેટરીના કેફ અને વિકી કૌશલના લગ્નની અપડેટ મીડિયામાંથી તો બહુ આવી રહી છે પરંતુ કેટરીના હજુ સુધી એમના લગ્નને લઈને ચુપજ છે હજુ સુધી કોઈ પણ પ્રકારનું ટવીટ કે બયાન આપ્યું નથી એમના લગ્નની પુરી પ્લાનિંગ અત્યારે મીડિયા દ્વારા બતાવવામાં આવી રહ્યું છે પરંતુ કેટરીના આ બાબતે ચૂપ છે.
હવે તેને લઈને એક અપડેટ સામે આવી છે કેટરીના લગ્નને લઈને કેમ નથી બોલી રહી કેટરીના સાથે ભવિષ્ય્માં ઘણું બધૂ થઈ ચૂક્યું છે કેટરીના હવે તેવી ભૂલો કરવા નથી માંગતી કહેવાય છેને દૂધનું બળેલ છાસ પણ ફુની ફૂંકીને પીવે છે ભવિષ્યમાં કેટરિનાના સબંધ સલમાન ખાનથી રહ્યા છે રણબીર કપૂરથી પણ રહ્યા છે.
આ બંનેના અફેરમાં કેટરીના અફેર સમયે એમની જોડે લગ્ન કરવાની હતી પરંતુ છેલ્લા સમયે એમનો સબંધ તૂટી ગયો હતો મતલબ બે વાર એવું થઈ ગયેલ કે કેટરીના લાડી બનતા બનતા રહી ગયેલ અને તેનું દિલ તૂટી ગયું અને ઘણી ડિપ્રેશનમાં ગઈ હતી એજ કારણ છે આ વખતે કેટરીના પોતાના લગ્નને લઈને સાવચેતી રાખી રહી છે.
કેટરીનાએ પોતાના લગ્નને લઈને એટલા માટે આજ સુધી મૌન છે પોતાના લગ્નને લઈને કઈ કહેવા માંગતી નથી વિકી કૌશલ સાથેનું અફેર પણ આજ સુધી મીડિયા સમક્ષ કબુલ્યું નથી હવે જ્યાં સુધી લગ્ન પતિ ના જાય ત્યાં સુધી કેટરિના આ બાબતે કઈ બોલવા માંગતી નથી થઈ શકે છે કેટરીના ડાયરેટ વિકી સાથે લગ્નની ફોટો શેર કરે.