Cli

ડિપ્રેશનને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા એક્ટર કર્યો હોશ ઉડાવી દે તેવો ખુલાસો…

Bollywood/Entertainment Breaking Story

હા મિત્રો અમારી આ રિપોર્ટમાં અમે એક એવા ચર્ચિત ચહેરાની વાત કરવાના છીએ જેમને ડિપ્રેશનને લઈને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું આપણે વાત કરીએ થયા છીએ ધ કપિલ શર્મા શોમાં જોવા મળતા અને ગોવિંદાના ભાણા ક્રિષ્ના અભિષેકની ક્રિશ્નાએ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક ખુલાસો કર્યો છેકે એમને.

ડિપ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ક્રિષ્નાએ જણાવ્યું કે જયારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે મને કામ નતું મળી રહ્યું મને એક નાનો પ્રોજેક્ટ મળ્યો મેં કામ કર્યું તેના બાદ મને કામ મળવાનું બંદ થઈ ગયું ત્યારે હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો એ સમયે મારા મામા ગોવિંદા સાથે હતા પરંતુ એમેણે મને કામ.

આપવામાં ન કરી પરંતુ એ સમયે મામા ઇચ્છતા હતાકે હું મારા પગ પર ઉભો થાઉં મામાએ અમને માંની જેમ સંભાળ્યા અમારો સાથ આપ્યો ક્રિષ્ના એક સંઘર્ષથી આવ્યા છે જેઓ તમને માટી માંથી સોનુ બનાવે છે અને આજે એજ સંઘર્ષના કારણે સોનાની જેમ ચમકી તો રહ્યા છે ક્રિષ્નાના આ ખુલાસા બાદ.

એમના ફેન્સ પણ દંગ રહી ગયા છે જણાવી દઈએ ક્રિષ્ના અને એમના મામા ગોવિંદા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ હાલના એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં ક્રિશ્નાએ જણાવ્યું કે મામા માટે મને માન છે અને એ સમયે મામા ગોવિંદાને યાદ કરીને તેઓ રડી પડ્યા હતા મિત્રો ક્રિષ્નાના આ ખુલાસા પર તમે સુ કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *