Cli
Revealed after the death of Brahma Mishra

બ્રહ્મા મિશ્રાના અવસાન બાદ થયો મોટો ખુલાસો ! ચાહકોની આંખો ખુલ્લી રહી ગઈ અને ચોંકી ગયા…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલા લલિત ઉર્ફે બ્રહ્મા મિશ્રા હવે આ દુનિયામાં નથી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેબ સિરીઝ સ્ટાર બ્રહ્મા મિશ્રાનું આજે ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું અવસાન સમયે તેઓ ઘરમાં એકલા જ હતા જેના કારણે તેનો મૃતદેહ 3 દિવસથી મુંબઈમાં તેના ઘરના બાથરૂમમાં પડ્યો હતો.

જે બાદ હવે મુંબઈ પોલીસે બ્રહ્મા મિશ્રાના મૃતદેહની ઓળખ કરીને પોસ્ટમોર્ટમ શરૂ કરી દીધું છે બ્રહ્મા મિશ્રાના મૃત્યુનો ચોક્કસ સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રહ્મા મિશ્રાનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વેબ સિરીઝ સ્ટાર બ્રહ્મા મિશ્રાએ 29 નવેમ્બરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

જે બાદ તે ડોક્ટર પાસે દવા લેવા ગયો હતો ડોક્ટરે તેને ગેસની દવા આપીને મોકલી આ પછી જ તેને ઘરે હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું બ્રહ્મા મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી સિને ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે તેના વેબ શો મિર્ઝાપુરના કો સ્ટાર દિવ્યેન્દુ શર્માએ તેના ઓન સ્ક્રીન મિત્ર સાથે એક તસવીર શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર દુઃખદ સમાચાર શેર કર્યા.

દિવ્યેન્દુ શર્માએ બ્રહ્મા મિશ્રા સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું તમારા આત્માને શાંતિ મળે બ્રહ્મા મિશ્રા આપણો લલિત હવે નથી રહ્યો ચાલો આપણે બધા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ જણાવી દઈએ કે બ્રહ્મા મિશ્રાની ઉંમર માત્ર 32 વર્ષ હતી મિર્ઝાપુર સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

બ્રહ્મા મિશ્રા અક્ષય કુમાર સ્ટારર કેસરી અને વરુણ ધવનની બદ્રીનાથ કી દુલ્હનિયામાં પણ સ્ક્રીન પર જોવા મળ્યા હતા આ સિવાય તેની છેલ્લી રિલીઝ ફિલ્મ તાપસી પન્નુ સ્ટારર હસીન દિલરૂબા હતી જેમાં તે મહત્વના રોલમાં જોવા મળ્યો હતો અંતમાં દોસ્તો અમારી આ પોસ્ટ અંગે તમારો અભિપ્રાય જરૂર જણાવો નોંધ આ માહિતી ચોક્કસ અહેવાલોના આધારે લખેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *