શું બધા નિયમ કાયદા સામાન્ય માણસ પરજ લગાવાશે ક્યારા અડવાણી વરુણ ધવન અનિલ કપૂર અત્યારે એમની આવનાર ફિલ્મ જુગજુગ જીઓના પ્રમોશનમાં લાગેલ છે એવામાં ત્રણે સ્ટારે મેટ્રો સફર કરી જેનો એક વિડિઓ પણ સામે આવ્યો પરંતુ મેટ્રોમાં ક્યારા અને વરુણે એક એવી હરકત દીધી કે જેને જોઈને લોકોંનું દિમાગ ખરાબ થઈ ગયું છે.
હકીકતમાં મેટ્રોમાં ખાવા પીવાની સખ્ત મનાઈ છે વર્ષ 2019માં મુંબઈ મેટ્રોમાં આ નીયમ લાગુ કરવામાં આવ્યો હતો જેના કરીને પ્રવાસી મેટ્રોમાં ખાવા નથી ખાઈ શકતા તેના કારણે મેટ્રો સેંટેશન પર ફૂડ કાઉન્ટર લગાવાયા છે માત્ર ત્યાંજ ખાવાની પરમિશન મળેલ છે અને જો કોઈ આ નિયમ તોડે તો તેના પર દંડ વસુલ કરવામાં આવે છે.
પરંતુ આ નિયમની વરુણ અને ક્યારાએ ધજીયા ઉડાવી દીધી છે વરુણ અને ક્યારાએ મેટ્રોમાં જ વડાપાર્ટી કરી દીધી બંનેએ ખુદ તો વડાપાવ કાધા જ પરંતુ પુરી તેની ટીમને પણ ખવરાવ્યા ત્યાં મેટ્રોના કેટલાક અધિકારી પણ હાજર હતા તેઓ બસ વરુણ અને ક્યારા આગળ દાંત બતાવતા રહ્યા જે નિયમ સામાન્ય લોકો પર લાગુ છે.
તે નિયમ સેલિબ્રિટી પર કેમ નહી લાગુ હવે તેને લઈને લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોચિ ગયો છે તેને લઈને એક યુઝરે કોમેંટ કરતા કહ્યું મેટ્રોમાં ખાવાની અનુમતિ નથી તો અહીં આ બધું શુંછે પ્રમોશનના નામે પુરી મેટ્રોને પોતાના ખાવા પર મહેકાવી દીધી છે બીજાએ લખ્યું સ્પેશિયલ મેટ્રો આમના માટે અજીબ નોટંકી મિત્રો આ મામલે તમે શું કહેશો.