રેમો ડિસોઝાએ પોતાના કાળીયો કહીને ચીડવતા લોકોને જબરજસ્ત જવાબ આપ્યોછે એ જાણીને નવાઈ લાગે છેકે લોકો આજે પણ રંગરૂપને લઈને ભેદભાવ કરે છે આજે પણ સારા ટેલેન્ટ આગળ પણ ઘણી જગ્યાએ સુંદરતા જોવામાં આવે છે રેમો ડીસોઝા ભારતના મશહૂર અને લોકપ્રિય ડાયરેક્ટર છે બોલીવુડના.
સ્ટારને પણ તેઓ પોતાની આંગળીઓ પર નચાવે છે રેમોએ જે સફળતા મેળવી છે તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે પરંતુ રેમોને પોતાના કલરને લઈને બહુ પરેશાન કરવામાં આવ્યા રેમોએ એનો જવાબ આપવા માટે રેમોએ ઇન્સ્ટાગ્રામમાં ગીત હમ કાલે હૈતો ક્યાં હુવા ગીત પર એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ પોતાની પત્ની લિઝેલ પર પ્રેમ વર્ષાવી રહ્યા છે.
પરંતુ આ ગીત શેર કરતા એમણે કેપશનમાં જબરજસ્ત લખ્યું છે રેમોએ લખ્યું કે જયારે લોકો મને કાળીયા કાળું કહેતા હતા ત્યારે મને ખુદ પર નફરત થતી હતી પરંતુ મારી માએ મને જણાવ્યું કે માણસનો રંગ નહીં પરંતુ દિલ માન્ય રાખે છે ત્યારથી આ મારુ ફેવરિટ ગીત બની ગયું હવે આ ગીત હું લિઝેલ માટે ગાવ છું.
ડાન્સ દ્વારા રેમોએ પુરા બોલીવુડમાં આગવું નામ બનાવ્યું છે રેમોએ ક્યાંય ડાન્સ નથી શીખ્યો પરંતુ માઈકલ જેકશનની જેમ ડાન્સ કરવાની કોશિશ કરતા અને એજ પ્રેક્ટિસે એમને મોટા સ્ટાર બનાવી દીધા રેમોએ પોતાનો શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ દ્વારા ભારતમાં અનેક સારા ડાન્સર ઉભરી આવ્યા મિત્રો રેમો વિશે તમે શું કહેશો.