બોલીવુડમાં આમ તો કલકારોની કમો નથી છતાં કલાકારો પોતાના હૂંનરથી પોતાની જગ્યા બનાવતા હોય છે જેઓ પોતાની મહેનતથી સિનેમા જગતમાં મોટું નામ કરે છે એવીજ એક વાત આજે કરવી છે રેખાની જે એકદમ નાની ઉંમરે ફિલ્મ લાઈનમાં પોતાની જગ્યા બનાવી હતી જેણે સમય જતાં બોલીવુડમાં મોટું નામ કરી દીધું હતું રેખા સાથે કેટલાય અભિનેતાઓના નામ જોડાઈ ચુક્યા છે જેમાં ખાસ કરીને અમિતાભ બચ્ચન હતાં.
રેખા અને અમિતાભ બચ્ચન વિશે ઘણી ચર્ચા ચાલી રહી હતી માહિતી મુજબ જેમ જેમ બંનેની નિકટતા વધી રહી હતી બંને વિશે જયા બચ્ચનની ચિંતા પણ વધી રહી હતી ફિલ્મ રામ બલરામ દરમિયાન આવું જ કંઈક બન્યું જ્યારે બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા કહેવાય છે કે એક વખત જયા બચ્ચન ફિલ્મના સેટ પર જ પહોંચી ગયા હતા અને બંનેને વાતો કરતા પકડ્યા પછી શું બાકી હતું જયા એ બંનેને એટલી બધી જોઈને લાલ થઈ ગઈ કે તેણે બચ્ચન અને રેખાને થપ્પડ મારી દીધી
કહેવાય છે કે આ પછી અમિતાભ બચ્ચન ત્યાંથી ચાલ્યા ગયા આ વાતની ચર્ચા લાંબા સમય સુધી ચાલી જયા બચ્ચન રેખાથી એટલી પરેશાન હતી કે તેણે તેને ફિલ્મમાંથી બહાર કાઢવાનો ભરપૂર પ્રયાસ પણ કર્યો પરંતુ તેનાથી થઈ શક્યું નહીં આવી સ્થિતિમાં જયા બચ્ચન પણ બંનેની લવ સ્ટોરીથી વાકેફ હતી એક ઈન્ટરવ્યુ દરમિયાન રેખાએ આવી ઘણી વાતો કહી હતી પરંતુ જોવાની વાત એછે કે રેખા અને બિગ બીની જોડી છેલ્લા 40 વર્ષથી એક સાથે પડદા પર જોવા મળી નથી.