મલાઈકા અરોડા ખાસ કરીને પોતાની અલગ ફેશનના કારણે જાણીતી છે મલાઈકા સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે કેટલીયે વાર પોતાના કપડાં અને અલગ ફેશનના કારણે મલાઈકાને ટ્રોલ કરવામાં આવી ચુકી છે પરંતુ તેને લાગે છેકે અત્યારે આવું કરવાથી સોસીયલ મીડિયામાં ટકી રહેવું સરળ છે.
એવામાં મલાઈકાએ એક ફોટો શેર કરી છે જેના લીધે તેઓ ટ્રોલરના નિશાને આવી છે શેર કેરેલ તસ્વીરમાં મલાઈકા બેડરૂમમાં હોય તેવું લાગી રહ્યું છે અહીં મેકઅપમાં મલાઈકાએ પોતાની આંખોને સ્મોકી હાઈલાઈટ કરેલ જોવા મળી રહ્યું છે તેણે થોડી લિપસ્ટિક લગાવેલ છે ફોટોમાં તેને ઊંચી એડીના સૂઝ પણ પહેર્યા છે.
હકીકતમાં આ કપડામાં મલાઈકા એ રીતે બેઠી છેકે તેની સાંથળ ચોખ્ખી દેખાઈ રહી છે તેને લઈને મલાઈકા સોસીયલ મીડિયામાં ટ્રોલરના નિશાને આવી છે એવામાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું મેડમ શું બતાવવા માંગો છો જયારે બીજા યુઝરે લખ્યું કમાલ કરી દીધું આંટી જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.