એનસીબીએ આજે આર્યન ખાનના કેસ પછી હજી એક મોટા સેલિબ્રિટીના ઘરે ઓફિસે બધી જગ્યાએ રેડ પાડી છે બધાથી મોટી વાત જે કહેવામાં આવી રહી છે તે એ છે કે આ પ્રોડ્યુસર ઘણા અભિનેતાઓને પાવડર સપ્લાય કરે છે અને મોટા મોટા કલાકારો સાથે તેની મિત્રતા છે સુસ્મિતા સેનનો તે એક સમયે બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે અને અત્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર તરીકે કામ કરે છે.
ઈમ્તિયાઝ ખત્રીના ઓફિસો અને ઘર ઉપર આજે રેડ પાડવામાં આવી છે તેમનું નામ સુશાંત રાજપૂતના કેસમાં પણ આવ્યું હતું ઈમ્તિયાઝ ખત્રી બોલિવૂડમાં કલાકારોને પાવડર સપ્લાય કરે છે ક્રુઝવાળા કેસમાં પણ ઈમ્તિયાઝ ખત્રીનું નામ આવી રહ્યું છે એટલે જ ખત્રીના ઠેકાણા ઉપર રેડ પાડવામાં આવી હતી.
સુશાંત સિંઘના કેસમાં મેનેજર શ્રુતિને પણ ઈમ્તિયાઝ ખત્રી પાવડર સપ્લાય કરતો હતો ઈમ્તિયાઝ ખત્રીની પહોંચ ખૂબ ઊંચી છે તેના પિતા ફક્ત બિલ્ડર જ નહીં પરંતુ રાજકારણના અભિનેતાઓમાં પણ તેમની ઓળખાણ છે ઈમ્તિયાઝ ખત્રીનો પોતાનો પ્રોડક્શન હાઉસ છે આ પ્રોડક્શન હાઉસમાં 2017માં ફિલ્મ કરવામાં આવી હતી.
ઈમ્તિયાઝ ખત્રી ઘણા કલાકારોના મિત્ર છે તેમના ફોટો ઘણા લોકો સાથે જોવા મળે છે તે ઘણા લોકોની પાર્ટીમાં જાય છે બસ હવે લાગે છે સરકારી વિભાગ ભાઈ પી ને બસ બૉલીવુડ માથી આ બધો નશો કાઢીને જ જંપશે બસ હવે આગળ જોવાનું છે કે આ મામલામાં આગળ કોની ઉપર કેવી કાર્યવાહી થાય છે.