કબુલ હેની અભિનેત્રી નિશી સિંહ ઘણા સમયથી બીમાર હતા છેલ્લા ચાર વર્ષમાં એક બાદ એક પેરાલિસિસના હુ!મલાઓમાં એમની હાલત ખરાબ થઈ ગઈ હતી આ દરમિયાન એમના પરિવારે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા પોતાના ઘર ને પણ મેડિકલ ટ્રીટમેન્ટ માટે વેચી માર્યું હતું સાથે ફિલ્મ મેકર અનેક કલાકારોએ.
બીમારીની ટ્રીટમેન્ટ કરવા માટે આર્થિક સહાય પણ કરી હતી એ છતાં પણ નિશી સિંહ ના ગળા માં ઇન્ફેક્શન થતાં એમને ડોક્ટર લિક્વિડ ખોરાક ખાવાનું કહ્યું હતુ પરંતુ લિક્વિડ પર પણ એ ઝાઝો સમય જીવિત ના રહી શક્યા અને એમનુ દુઃખદ મૃત્યુ થયું આ સમયે એમના પરિવાર પાસે ના રહ્યું ઘર ના રહી સંપત્તિ અને.
પોતાના પરિવારનું અનમોલ વ્યક્તિ નિશી સિંહ ને પણ ગુમાવી દિધું અસમયે ઘણા બધા સીરીયલ સાથે જોડાયેલા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કારણ કે નિશી સિંહ નો પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવ હંમેશા સાથી કલાકારો માટે પ્રેરણા રુપ રહ્યો હતો એવું એમને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું.