બીહારના બક્ષર શહેરમાં આજથી 12 વર્ષ પહેલા જે પુત્રને ખોવાયા બાદ પુત્રને નિધન પામ્યો સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા પરંતુ હમણાં જેવા તેને ખબર પડી કે તેમનો પુત્ર જીવિત છે અને પાકિસ્તાનની જેલમાંથી ચછૂટીને આવી રહ્યોછે એ સાંભળ્યું તો એની માનો ખુશીનો પેપર ન રહ્યો માને ખુશીના આંશુ વહેવા લાગ્યા.
હકીકતમાં છવી નામનો યુવક લગભગ 22 વર્ષ પહેલા પંજાબથી ભટકીને પાકિસ્તાન સીમમાં પહોંચી ગયો હતો જેના બાદ પાકિસ્તાની સેનાએ છબીને પકડી લીધો હતો હવે પાકિસ્તાન સરકાર દ્વારા તે યુવકને ભારતને સોંપ્યા યાદ ભારતીય પ્રસાસનની ટિમ તેને લાવવા માટે ગુરદાસ પૂર રવાના થઈ ગઈ છે 12 વર્ષ પહેલા છવિ.
ગાયબ થયો હતો ત્યારે પરિવાર જનોને છવી વિશે કોઈ જાણકારી મળી ન હતી તેના બાદ ચવી નિધન પામ્યો સમજીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા તેની પત્નીએ પણ બીજા લગ્ન કરી લીધા હતા પરંતુ ગયા દિવસોમાં પાકિસ્તાન સરકાર દ્વારા એ જાણકારી આપવામાં આવી કે છવી નામનો એક યુવક પાકિસ્તાનની જેલમાં બંદ છે.
સૂચના મળ્યા બાદ વિદેશ મંત્રાલય દ્વારા તેની ઓળખાણ માટે સ્થાનીય પોલીસની મદદ માંગી હતી પોલીસે યુવકના ઘરે પહોંચીને તેની પુષ્ટિ કરી છવિ જીવતો છે ખબર પડતાજ તેની માના આંખમાંથી આંશુ વહેવા લાગ્યા હતા પુત્ર માંને જલ્દી મળશે અને પૂરો પરિવાર છવિ ઘરે પાછો આવશે તે સાંભળતાજ ખુશ થઈ ગયાં હતાં.