બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ડ્રેસિંગ સેન્સ સાથે ખૂબ જ ચર્ચામાં રહે છે બોલિવૂડ અભિનેતા તેના પતિ શૈફ અલીખાનની સાથે ઘણી ઇવેન્ટ દરમિયાન તે પોતાના લુકથી ચાહકોને ખુબ આકર્ષીત કરે છે તાજેતરમાં એક કારના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન તે સ્પોર્ટ થઈ હતી જેમાં તેને બ્લેક કોટ અને બ્લુ જીન્સ પેહેરેલી હતી.
બ્લેક કોર્ટના ખુલ્લા બટન વચ્ચે તેના અંદરના કપડાઓમાં નિતંબો આછેરા છલકાતા જોવા મળ્યા હતા મેકઅપ વિના કરીના નો લુક એકદમ અલગ જ દેખાઈ રહ્યો હતો સામાન્ય રીતે ફુલ મેકઅપ સાથે સુદંર અને ગ્લેમર જોવા મળતી અભિનેત્રી કરીના આ લુક માં ખુબ જ ઉમંરલાયક અને સિમ્પલ લાગી રહી હતી બોલીવુડ અભિનેત્રી.
કરીના કપુરે પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી બધી હીટ ફિલ્મો આપીને આગવી પ્રસિદ્ધિ મેળવી હતી તેને ફિલ્મ રેફ્યુજી થી બોલીવુડમાં ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી ત્યારબાદ 2002 માં મુજસે દોસ્તી કરોગે જીના સિર્ફ મેરે લિયે મેં પ્રેમ દિવાની ખુશી જેવી ઘણી બધી ફિલ્મો માં અભિનય કર્યો પરંતુ 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટ થી.
તે ખૂબ જ પોપ્યુલર થઈ હતી અને આ ફિલ્મ સાથે અભિનેતા શાહિદ કપૂર ની લવ સ્ટોરી પણ કરીના કપૂર સાથે જોડાયેલી હતી શાહિદ કપૂર સાથે તેની લવ સ્ટોરી જબ જાહેર હતી પરંતુ કોઈ કારણોસર તેને શાહિદ કપૂર થી બ્રેકઅપ કર્યું પોતાના ફિલ્મી સફરમાં તેને છ ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ.
અભિનેતા સૈફ અલી ખાન ના પ્રેમમાં પડી તેનાથી 10 વર્ષ મોટા સાહેબ ફરી તેને લગ્ન કર્યા અને તેના થકી તેઓ બે બાળકોની માં બની ત્યાર બાદ કરીનાનું ફિલ્મ કેરીયર રોકાઈ ગયું તાજેતરમાં તે હાઉસવાઈફ તરીકે જ જોવા મળે છે હવે ચાહકોમાં કરીના ખાનનો ક્રેઝ હવે જોવા મળતો નથી.