બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ ભારતીય સિનેમાનો મોટો ચહેરો છે એમણે નાની ઉંમરે જે સફળતાની સીડીઓ સર કરી છે તેની પ્રશંસા બોલીવુડના દિગ્ગ્જ્જો પણ કરે છે હિન્દી ફિલ્મોની ટોપ એક્ટર બની ચુકેલી આલિયા જોડે કેટલીયે ફિલ્મો છે હવે આલિયા ભટ્ટ બહુ જલ્દી રણવીર કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે.
તેના વચ્ચે આલિયાને લઈને કેટલાય સવાલ સામે આવ્યા છે તેમાંથી એક સવાલ તેની નાગરિતકતા પર પણ ઉઠે છે મિત્રો તમને નહીં ખબર હોય કે આલિયા ભારતીય એકટર હોવા સાથે ભારતીય નાગરિક નથી તેની જોડે બ્રિટિશ નાગરિકતા છે તેઓ ભારતીય નાગરિક ન હોવાથી વોટ પણ ભારતમાં નથી આપી શકતી.
કેટલાક સમય પહેલા મીડિયાએ તેની નાગરિકતા ને લઈને વોટ પર સવાલ કર્યો હતો ત્યારે આલિયાએ કહ્યું હતું કે તેઓ ખરાબ કિસ્મતના લીધે વોટ નથી આપી શકતા કારણ કે મારી જોડે બ્રિટિશ પાસપોર્ટ છે આવતા ફેરે વોટ અપવાની કોશિશ કરીશ જયારે મને ભારતીય નાગરિકતા મળી જશે આલિયા ભટ્ટના બ્રિટિશ.
નાગરીકતા પર મહેશ ભટ્ટે વાત કરી હતી ત્યારે જણાવ્યું કે આલિયાની માં સોની રઝદાન બ્રિટિશની છે એટલે આલિયાને ઓટોમેટિકલી બ્રિટિશ નાગરિકતા મળી ગઈ નાગરિકતને લઈને કેટલીએ વાર અક્ષય કુમાર પણ લોકોના નિશાને આવી ગયા છે અક્ષય કુમાર કેનેડિયન નાગરિકતા ધરાવે છે તેમના શિવાય કેટલાક સ્ટાર પણ વિદેશી નાગરિકતા છે.