Cli
કોર્ટ પહોંચ્યા હનીસિંગ છૂટાછેડા આપીને જ માન્યા, જાણો કેમ છૂટાછેડા આપ્યા હનીસિંગે એમની પત્નીને...

કોર્ટ પહોંચ્યા હનીસિંગ છૂટાછેડા આપીને જ માન્યા, જાણો કેમ છૂટાછેડા આપ્યા હનીસિંગે એમની પત્નીને…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં પોતાના આગવા અંદાજ અને સોંગથી મજહૂર પંજાબી સિંગર જેને સમગ્ર ભારતના લોકો ખૂબ પસંદ કરે છે એમની પત્ની નું નામ શાલીની તલવાર હતું શાલીની તલવારે એક વર્ષ પહેલાં હનીસિંગ પર મારપીટ માનસિક ટો!ર્ચર અને ઘણી બધી છોકરીઓ સાથે અવૈધ સંબંધ ના.

આરોપ લગાડ્યા હતા સાથે ડિવોર્સ માંગ્યા હતા અને 10 કરોડ રૂપિયા જીવન નિર્વાહ માટે માંગણી કરી હતી તો તાજેતરમાં દિલ્હીની તીસહજારી કોર્ટ મા હની સિંગ અને શાલીની તલવારના ડીવોસ થઈ ગયા છે સાથે એલમની તરીકે એક કરોડ રૂપિયા સાલીની તલવારને આપવાનું.

ફરમાન કરી દીધું છે 40 સાલીની તલવારે હની સિંગ પર જે પણ આરોપ લગાડ્યા હતા એ વિષય ઉપર હનીસિંગ એ સોશિયલ મીડિયામાં અભિવ્યક્ત કર્યું હતું કે મારા અને મારા પરિવાર ઉપર લગાડેલા બધા જ આરોપો ખોટો ખોટા છે ખરેખર નિદંનીય છે અને મારા પરિવારને બદનામ.

કરવાનું કાવતરું હતું મારા કોઈ પણ જગ્યાએ અવૈધ સંબંધો નહોતા હું ખૂબ દુઃખી છું અને મેં ખોટી વ્યક્તિ ઉપર ભરોસો કર્યો હતો આવું નિવેદન પણ એને આપ્યું હતું સોશિયલ મીડિયામાં હનીસિંગ એ પોતાને અને પોતાના પરિવારને આ બાબતમાં નિર્દોષ પુરવાર કર્યા હતા વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *