કચ્ચા બદામ ગાઈને રાતો રાત ફેમસ થનાર ભુપન બડયાકરની ખુલી ગઈ કિસ્મત તમે જોયું હશે મિત્રો આ ગીત સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થયું હતું બધાએ એ ગીત પર રીલિઝ બનાવી ડાન્સ કર્યો પરંતુ અહીં ભુપન દુઃખી હતા ભુપનનું કહેવું હતું કે બધાએ એમના ગીતનો ઉપયોગ તો કરી લીધો પરંતુ એમને.
એક રુપીયો પણ નથી મળ્યો અહીં બધા ભુપન જોડે આવતા હતા વિડિઓ બનાવી અને સોસીયલ મીડિયામાં શેર કરીને ખુબજ પૈસા કમાઈ લેતા હતા પરંતુ ભુપનને એક પણ રૂપિયો મળતો ન હતો જણાવી દઈએ કચ્ચા બદામ ગીતનું એક રિમિક્સ વર્જન એમણે એક મ્યુઝિક કંપની સાથે શૂટિંગ કર્યું હતું અને એજ.
કંપની પર પણ ભુપને આરોપ લગાવ્યો હતો કે કંપનીએ લાખો રૂપિયા કમાયા પરંતુ એમને એક પણ રૂપિયો ન આપ્યો જેના બાદ ભુપનને લાગ્યું એમનુ શો!ષણ થયું છે લોકો એમના ગીતોથી લાખો કમાયા છે હવે એવામાં ખબર સામે આવી રહી છેકે ભુપનની કિસ્મત ખુલી ગઈ છે અને ભુપનને લાખો રૂપિયા મળ્યા છે.
એજ ગીતના રૂપિયા મળ્યા છે જેને ભૂપને રીમીક્ષ વર્જનમાં ગાઈને શૂટિંગ કર્યું હતું હવે એ કંપનીએ ભુપનને 3 લાખનો ચેક આપ્યો છે સાથે ભુપનને અન્ય બીજા પ્રોજેક્ટમાં સાઈન કર્યા છે ભુપનનો એક ફોટો સામે આવ્યો આવ્યો છે જેમાં ભુપન ચેક લઈ રહ્યા છે પૈસા મળતા ભુપનને ખુશીનો કોઈ પાર નથી રહ્યો.