Cli

કચ્ચા બદામ ભુપન બડયાકર હોશમાં આવ્યા અને કહ્યું હવે હું ફરીથી કાચી મગફળી વેચીશ…

Bollywood/Entertainment Breaking

કચ્ચા બદામ ગીત ગાઈને લોકપ્રિય થનાર ભુપન બડયાકરની હવે આંખો ખુલી ગઈ છે અને એમણે હવે કહ્યું છેકે તેઓ હવે ગલી ગલી જઈને કાચી મગફળી વેચશે હવે એમને અહેશાસ થવા લાગ્યો છેકે એમને જે પણ લોકપ્રિયતા મળી છે માત્ર તે કેટલાક સમયનીજ છે હવે તેઓ નહીં સમજે તો તેઓ બરબાદ થી જશે.

લોકપ્રિયતા મળ્યા બાદ કેટલાય સમય પહેલાજ ભૂપને કહ્યું હતું કે તેઓ હવે સેલેબ્રીટી બની ગયા છે એટલે હવે તેઓ મગફળી નહીં વેચે કારણ કે તેઓ મગફળી વેચશે તો એમની મજાક ઉડાવાશે હવે ભુપનના આ બયાન બાદ એમને ટ્રોલ કરવામાં આવ્યા લોકો કહેવા લાગ્ય કે ભુપનની હાલત પણ રાનુ મંડળ જેવી થઈ જશે.

અમર ઉજાલાની રિપોર્ટ મુજબ ભૂપને જણાવ્યુંકે હું સેલેબ્રીટી નો મતલબ નહતો સમજતો મારા લીધે જેને પણ વાંધા થયા છે એમનાથી હું માફી માંગુ છું હવે ફરીથી સમયમાં કાચી મગફળી વેચીશ આજે બધા મારી સાથે છે જયારે મારી જોડેથી બધા ચાલ્યા જશે ત્યારે હું ફરીથી મગફળી વેચવા લાગીશ ગયા દિવસોમાં..

ભુપનને એમના ગીત માટે 3 લાખનો ચેક આપવામાં આવ્યો હતો પરંતુ એમણે ત્યરે પોતાનું ઘર સરખું કરાવવાની જગ્યાએ એ પૈસાની ગાડી લઈ લીધી અને એજ ગાડીથી એમનો અકસ્માત થયો હતો અત્યારે તો એમની હાલત સારી છે મિત્રો ભુપનના આ બયાન પર તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવવાવિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *