કચ્ચા બદામ વાળા સિંગર ભૂબન બધીયાકરને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે અત્યારે બધી આજુ કચ્ચા બદામ ગીતની ધૂમ મચેલ છે સોસીયલ મીડિયામાં આ ગીત પર ડાન્સ કરતા કોઈને કોઈ જોવા મળે છે મોટા મોટા સેલિબ્રિટી પણ આ ગીત પર રીલ બનાવી રહ્યા છે પરંતુ જયારે આ ગીતને ગાનાર ભુપનની હાલત.
જોવા મીડિયા વાળા ભૂપનના ઘરે પહોંચ્યા ત્યારે હેરાન રહી ગયા ભુપન ગામમાં જ રહે છે અને વધુ ભણેલ ગણેલ નથી ભૂપને જણાવ્યું કે એમને સ્ટુડીઓમાં કચ્ચા બદામ ગીત ગવારયું હતું કહેવામાં આવ્યું કે જેપણ ગીતમાંથી અવાક મળશે તેમાંથી 40 ટકા મળશે બે મહિના વીતી ચુક્યા છે પરંતુ એક રૂપિયો નથી મળ્યો.
આજ તકના ન્યુઝ મુજબ કચ્ચા બદામ ગીત યુટુબમાં 2 મહિના પહેલા અપલોડ કરવામાં આવ્યું હતું જેના પર લગભગ 50 મીલીયન વ્યુ મળ્યા છે તેના હિસાબે આ ગીત પર લગભગ 1 કરોડની કમાણી થઈ ચુકી છે પરંતું તેમાંથી ભુપનને એક રૂપિયો મળ્યો નથી તેના શિવાય આ ગીતનું હરિયણવી વર્જન પણ બની ચૂક્યું છે અને તેનાથી પણ લાખો રૂપિયાની કમાણી થઈ ચુકી છે.
ભુપનના જણાવ્યા મુજબ ભુપનને એકપણ રૂપિયો હજુ સુધી નથી મળ્યો કોન્ટ્રાકના હિસાબે ભુપનને 45 લાખ મળી જવા જોઈએ ભુપન હજુ પર ગલી ગલી જઇને મગફળી વેચે છે અને રાત્રે લગભગ 250 રૂપિયા કમાઈને ઘરે આવેછે વિચારો એક માણસ જેને લખતા વાંચતા નથી આવડતું તેના દ્વારા લોકો કરોડો કમાઈ રહ્યા છે અને ભુપનને એક પણ રૂપિયો નથી આપી રહ્યા.