તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું નથી ઇચ્છતો કે લોકો મને સર કહીને બોલાવે હું ઈચ્છું છું કે લોકો મને સરની જગ્યાએ બાપુ કહીને બોલાવે બાપુએ આપણી સંસ્કૃતિનો ભાગ છે જેમ આપણે જેનું માન રાખીએ છીએ તેને બાપુ કહીને બોલાવીએ છીએ.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નુ જીવન ખૂબ જ સંકર્ષ મય રહ્યું છે રવિન્દ્ર જાડેજા ના પિતા અનુરૂપ સિંહ જાડેજા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ભારતીય સેનામાં જોડાઈ તો તેમની માતાનું સપનું હતું કે તેમનો દીકરો ક્રિકેટર બને અને રવિન્દ્ર જાડેજા પણ ઈચ્છતા હતા કે તેઓ એક સફળ ક્રિકેટર બને પરંતુ તેમની માતા તેમને.
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં જોઈ શકતી નહીં સાલ 2005માં એક માર્ગ અકસ્માતમાં તેમનું દેહાંત થયું આ સમયે રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા સાલ 2009માં રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું આજે રવિન્દ્ર જાડેજા એક શ્રેષ્ઠ ફિલ્ડર બોલર અને બેસ્ટમેન તરીકે ભારતીય ટીમને અંતિમ ક્ષણોમાં ચીતરવા માટે નું હથિયાર બનીને.
સામે આવ્યા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પણ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે જ્યારે ભગવાનને રજની ઉંમર થઈ રહી છે એ સમય રવિન્દ્ર જાડેજા ને મોકલી આપ્યા સાલ 2012 માં રવિન્દ્ર જાડેજા દુનીયાના આઠમા અને ભારતના પહેલા એવા ક્રિકેટર બન્યા જેમને ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રિપલ સેન્ચુરી ફટકારી હોય તો.
રવિન્દ્ર જાડેજા ના નામે ટેસ્ટ મેચ માં સૌથી વધુ ઝડપે 200 વિકેટ લેવાનો પર રેકોર્ડ છે તાજેતરમાં જ 5 મહીના બાદ તેમને ટેસ્ટ મેચ થી ભારતીય ટીમમાં વાપસી કરી અને તેઓ પ્લેયર ઓફ ધ મેચ સાબીત થયા આઈપીએલ માં પણ તેઓ સૌથી મોંઘા ખેલાડી છે સાલ 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓ ને રીટેન કર્યા હતા.
જેમાં રવિન્દ્ર જાડેજાને સૌથી વધારે 16 કરોડ રૂપિયા આપી ખરીદવામાં આવ્યા હતા આજે તેઓ ખૂબ મહેનતથી ભવ્ય શાહી ઠાઠ થી જીવન વ્યતીત કરે છે તેમનો જામનગર માં ભવ્ય ચાર માળનો બંગલો આવેલો છે તેમાં જુના જમાના ના રજવાડી ઝુમર અને ફર્નિચર છે આ બંગલાનુ નામ તેમને રોયલ નવઘણ રાખ્યું છે.
આ સાથે તેઓ ઘોડેસવારીનો શોખ પણ રાખે છે તેમનું ફાર્મ હાઉસ પણ આવેલું છે જેનું નામ મિસ્ટર જડ્ડુસ ફાર્મ હાઉસ છે સાથે તેઓની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું આગવું કલેક્શન પણ છે રવિન્દ્ર જાડેજા એક રેસ્ટોરન્ટ માલીક પણ છે તેમની રાજકોટમાં જાદુ ફુડ ફાઈલ્ડ નામક રેસ્ટોરન્ટ પણ આવેલી છે.
જે તેમને સાલ 2012 માં ખોલી હતી આ રેસ્ટોરન્ટ ની દેખરેખ તેમની બહેન નયનાબા જાડેજા રાખે છે તેમના પત્ની જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને લોકસેવા ના કાર્યો થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.