બોલીવુડ ની 90ના દશકાની મશહૂર અભિનેત્રી રવિના ટંડનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષો થઈ ગયા છે અને આ દરમિયાન પણ તે દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહી છે તેમને સાલ 1991 તેમના કેરીયરની પ્રથમ ફિલ્મ પથ્થર કે ફૂલ થી બોલીવુડ કર્યું હતું તેમને સુપરસ્ટાર સલમાન ખાન સાથે અભિનય કર્યો હતો અને આ ફિલ્મના.
અભિનયથી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી પોતાની પ્રથમ ફિલ્મથીજ તે દર્શકો વચ્ચે છવાઈ ગઈ હતી આ ફિલ્મ દરમિયાન સલમાન ખાન સાથે તેમની બોલાચાલી પણ થઈ હતી પરંતુ ત્યારબાદ પણ તેઓ છ વર્ષ પછી ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાન સાથે જોવા મળી હતી તેમને ઘણીબધી ફિલ્મોમાં ખૂબ જ દમદાર અભિનય કર્યો હતો.
આજે રવિના ટંડન પોતાનો જન્મદિવસ ઉજવી રહીછે આ જન્મદિવસ નિમિત્તે એમની જિંદગી સાથેના જોડાયેલા ઘણા કિસ્સાઓ પણ આપની સામે અમે જણાવીશું રવિના ટંડન એવી અભિનેત્રી છે જેમને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે અને એક સમયે તે બોલીવુડ અભિનેતા અજય દેવગનના પ્રેમમાં એટલી હદે.
પાગલ થઈ ગઈ હતી કે તેને ખુદ ખુશી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો 1990 ના દોર માં અજય દેવગણ પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા જ્યારે રવિના ટંડનની પણ ઘણી ફિલ્મોમાં માંગ હતી આ વચ્ચે બંને એ એકબીજા સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં ફિલ્મ દિલવાલે ના શુટિંગ દરમિયાન રવિના ટંડન અજય દેવગનને પોતાનું દિલ આપી બેઠી હતી.
અને આ સમયે અજય દેવગન ઘણી બીજી અભિનેત્રીઓ સાથે પણ અભિનય કરતા હતા જેમાં તેમનુ બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ નામ જોડાયું હતું બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી જે દરમિયાન અજય દેવગનને કરિશ્મા કપૂર સાથે કામ કરવા માટે રવીના ટંડનના ઘણી ફિલ્મોથી બહાર પણ કરાવી હતી.
આ વાત પર રવિના ટંડનને ગુસ્સો ખૂબ જ આવ્યો હતો તેને મીડિયા વચ્ચે આવીને એ પણ જણાવી દીધું હતું કે તે અજય દેવગન સાથે રિલેશનશિપમાં છે રવિના ટંડનને આરોપ લગાડ્યો હતો કે અજય દેવગન એમને ઘણા બધા લવ લેટર પણ લખ્યાછે આ વિશે અજય દેવગણે મીડિયા વચ્ચે આવીને કહ્યું હતું કે કેવા લેટર રવિના ટંડનને જોઈને.
કહી દોકે એ લેટર ને તે મીડિયામાં છાપીદે એ પોતાના મનમાં શું વિચારેછે આ વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે અજય દેવગન સાથે રવીના ટંડનનું બ્રેકઅપ થતા રવિના ટંડનની જીંદગી પર ખૂબ જ અસર થઈ હતી અને તેને ખુદ ખુશી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જ્યારે આ વાત મીડિયાએ અજય દેવગનને પૂછી હતી.
ત્યારે અજય દેવગણે કહ્યું હતુંકે તે એક નંબર ની જુઠીછે એ છોકરીએ પોતાના મગજનો ઈલાજ કરાવવાની જરૂર છે અને હું એને ડોક્ટર પાસે લઈ જવા માટે પણ તૈયારછું આ સમયે રવિના ટંડન અજય દેવગન ના પ્રેમમાં કાંઈ પણ કરવા તૈયાર હતી પરંતુ અજય દેવગન માન્ય નહોતા ત્યારબાદ તે અક્ષય કુમારના પ્રેમમાં પણ પાગલ થઈ હતી પરંતુ તેમાં પણ તેને દગો મળ્યો હતો.
ત્યારબાદ રવિના ટંડનને પોતાની તૂ!ટેલા દિલને સંભાળીને 22 ફેબ્રુઆરી 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા તે આજે પોતાના પરિવાર સાથે ખુશ છે અને સુખમય જીવન વ્યતીત કરી રહીછે તે આજે પણ ઘણી ફિલ્મોમાં અભિનય પણ કરી રહી છે તાજેતરમાં આવેલી કન્નડ કેજે ચેપ્ટર ટુ ફિલ્મમાં તેમના અભિનય ને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો.