બોલીવુડમાં એક સમયે આગવું નામ ધરાવતી રવીના ટંડન પર દુઃખોનો પ!હાડ તૂ!ટી પડ્યો છે રવીનાના પિતા રવિ ટંડનની 86 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે રિપોર્ટ મુજ એમને ફે!ફસામાં બીમારી હતી છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને ઘરેજ સારવાર ચાલતી હતી પરંતુ આજે સવારે જ તેઓ આ દુનિયા.
છોડીને ચાલ્યા ગયા રવિ ટંડન એક મશહૂર ડાયરેટર અને પ્રોડ્યુસર હતા પિતાના જવાથી રવીના ટંડન તૂટી ગઈ છે રવીનાએ સોસીયલ મીડિયામાં પિતાને યાદ કરતી કેટલીક તસ્વીર શેર છે અહીં તસ્વીરમાં રવીના ટંડન પિતા સાથે અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે રવીનાએ ભાવુક થઈને ફોટો નીચે કેપશનમાં.
લખ્યું કે તમે હંમેશા મારી સાથે ચાલસો હું હંમેશા તમારી સાથે રહીશ હું તમને ક્યારેય નહીં જવા દઉ લવ યુ પિતાજી તમામ સેલેબ્રીટી સોશિલ મીડિયામાં રવિ ટંડનને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અહીં રવીનાના ફેન પણ કૉમેંટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે રવિ ટંડનના આત્માને શાંતિ મળે એજ અમાંરી ટિમ તરફથી પ્રાર્થના.