બૉલીવુડ એક્ટર રવીના ટંડન પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ રવીનાએ પિતાને ખોઈ દીધા છે પિતાની સૌથી નજીક રવીના હતા અને રવીના એમને પોતાના આદર્શ માનતી હતી રવીનાના પિતા રવિ ટંડનનું આજે સવારે પોણા ચાર વાગે 86 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું જેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘર પરજ નિધન થયું છે.
રવિ ટંડન જેઓ ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્રોડ્યુસર અને એક્ટર રહી ચુક્યા છે એમણે અનહોની અને ખેલ ખેલમેં જેવી હિટ ફિલ્મો બનાવી હતી અને અમિતાભ બચ્ચનની સાથે મજબુર અને ખુદ્દાર જેવી હિટ ફિલ્મો આપી છે રવિ ટંડને એમના કરિયરની શરૂઆત આસિસ્ટન ડાયરેક્ટર રીતે કરી હતી અને તેના બાદ.
તેઓ ડાયરેક્ટ બન્યા બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં એમની સારી ઓળખાણ હતી વર્ષો જૂની પરંપરા રવિંનાએ તોડી હતી અહી પિતાની તમામ આ અંતિમક્રિયા રવીનાએ કરી હતી રવીનાએ પિતાના જવાનું દુઃખ સોસીયલ મીડિયા પર શેર કર્યું છે એમણે પિતા સાથે એક તસ્વીર શેર કરીને કહ્યું મને ખબર છેકે તમે મારી સાથે હંમેશા રહેશો હું તમને ક્યારેય.
જવા પણ નહીં દઉં લવ યુ પાપા કંઈક આ રીતે રવીના ટંડને પિતા યાદ કરતા સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે જણાવી દઈએ રવીનાના પિતા રવિ ટંડને એમના નામ પરથી અને રવીનાના માંતાના નામ વિના ટંડન નામ પરથી રવીના ટંડન નામ પાડ્યું હતું આજે રવિ ટંડનની નું નિધન થતા પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.