બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન આ દિવસોમાં ખૂબ જ લાઈન લાઈટમાં આવી ચૂકી છે તાજેતરમાં આવેલ ફિલ્મ કેજીએફ 2 માં દમદાર અભિનય થકી રવિના ટંડનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શાનદાર વાપસી કરી છે દર્શકોમાં 90 ના દશકની ફેમસ અભિનેત્રી રેવીના ટંડનને ફરી ફિલ્મોમાં.
જોવાની ઉત્સુકતા ખૂબ જ વધી રહી છે એ વચ્ચે રવિના ટંડન ને આ 26 મી જાન્યુઆરી ના રોજ ભારતના સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી એવોર્ડ થી પણ સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે વર્ષો બાદ રવિના ટંડનને દેશનું સર્વોચ્ચ સન્માન મળવા જઈ રહ્યું છે એવું છે રવિના ટંડન ખૂબ જ.
ચર્ચાઓમાં આવી ચૂકી છે ફિલ્મ કેજીએફ 2 માં રવીના ટંડને વડાપ્રધાન નું પાત્ર ભજવ્યું હતું જે પાત્રમાં દર્શકો એ રવિના ટંડન ના દમદાર અભિનય ને ખુબ પસંદ કર્યો હતો આ ફિલ્મ ના કારણે રવિના ટંડન ફરી પોતાની પ્રોફેશનલ અને પ્રશનલ લાઈફ માં ચર્ચાઓમા આવી ચુકી છે આ વચ્ચે.
તાજેતરમાં અભિનેત્રી રવિના ટંડન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજ માં રવિના ટંડન લાલ પ્રિટેડ પંજાબી ડ્રેસ માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને તેના સ્ટાઇલીસ લુક ને જોઈ લોકો ચોંકી ગયા હતા રવિના ટંડન 48 વર્ષની ઉંમરે પણ ખુબ જ.
સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને દુલ્હન ની જેમ સોળ શણગાર સજી ને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા પનો આ વિશે શું અભિપ્રાય છે.