સાઉથ એક્ટર રશ્મિકા મંડાનાને નેશનલ ક્રશનું ટેગ મળેલ છે તેની થોડી સ્માઈલ જ લોકોને ફિદા કરવા કાફી હોય છે હાલમાં જ તેની પુષ્પા ફિલ્મ દ્વારા તેણે લોકોનું દિલ જીતી હતું પુષ્પા ફિલ્મથી રશ્મીકાએ દેશ તથા વિદેશમાં લોકપ્રિય બની છે તેમાં શ્રીવલ્લીનું જબરજસ્ત પાત્ર નિભાવીને લોકોનું દિલ જીત્યું છે.
રશ્મીકા સોસીયલ મિડિયામા હંમેશા એકટીવ રહે છે સમયે સમયે ફોટો શેર કરતી રહે છે એવામાં હાલમાં એક ફોટો શેર કરી છે જેમાં તેઓ સાડી પહેરેલ જોવા મળી રહી છે જેમાં તેઓ ખુબજ સુંદર દેખાઈ રહી છે સાડીમાં રશ્મિકાનું હોટ લુક જોવા મળી રહ્યું છે તસ્વીરોમાં રશ્મિકા મસ્ત સ્માઈલ આપતી જોવા મળી હતી તસ્વીર શેર થતાંજ.
રશ્મીકાના ફેન્સ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે અને સાથે કોમેંટમાં સાયરી લખતા પણ જોવા મળ્યા હતા રશ્મિકાના કામની વાત કરીએ તો તેણીએ પુષ્પા ફિલ્મમા જબરજસ્ત અભિનય કરતા પુષ્પા 2માં પણ જોવા મળશે રશ્મિકા જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે તેઓ બૉલીવુડ ફિલ્મ મિશન મજનુમાં જોવા મળશે.