ભારતીય સિનેમા જગતમાં ખુબ જ હીટ સાબીત થયેલી ફિલ્મ પુષ્પા ની અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાના દમદાર અભિનય થકી ભારત ભર માં ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે તેનો ડાન્સ તેની સ્ટાઇલ તેની માસુમિયત અને તેનો બોલ્ડ અંદાજ દર્શકોને ખુબ પસંદ આવ્યો અને તેને સાઈન કરવા માટે બોલિવૂડ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ લાઈન માં લાગી છે આ દિવસોમાં ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ મીશન મજનુ ને લઈને ખુબ લાઈટમલાઈટ આવી ચુકી છે આ ફિલ્મ માં તે બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી છે સિદ્ધાર્થ મલ્હોત્રા એક વિલન માં દમદાર અભિનય થકી દર્શકો ના.
પસંદીદા અભિનેતા બની ગયા છે તો રશ્મિકા મંદાના પણ દર્શકોની પહેલી પસંદ બની ચુકી છે ફિલ્મ મિશન મજનુ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ 1971 સમયની સ્ટોરી દર્શાવે છે જેમાં પાકિસ્તાનમાં ગુપ્તચર એજન્સીઓ જે કાર્ય કરી રહી હતી તેની કહાની દેખાડવામાં આવી રહી છે આ ફિલ્મ 19 જાન્યુઆરી ના.
રોજ રિલીઝ થવા જઈ રહી છે જેમાં રશ્મિકા મદાના એક આધંળી યુવતી નસરીન ના પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે જે ફિલ્મ ના પ્રમોશન માટે રશ્મિકા મંદાના તાજેતરમાં એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળી હતી બ્લેક બ્રાલેટ અને.
કોટર્ન પેન્ટ માં રશ્મિકા મંદાના એ પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેના ડીપનેક માં છલકાતો નિતંબો નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા સ્ટાઇલિશ હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ મા અભિનેત્રી રશ્મિકા વંદના ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
તેને બોલ્ડ લુક માં જોતા ફેન્સ ચોંકી ગયા હતા રશ્મિકા મંદાના એ પોતાનું હોટ અને બોલ્ડ ફિગર ફોન્ટ કરી દિલકશ અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા આ ઇવેન્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ શુટવેર માં હેન્ડસમ અંદાજમા જોવા મળ્યા હતા પેપરાજી સામે રશ્મિકા મન્દાના.
સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પણ પોઝ આપ્યા હતા રશ્મિકા મંદાના ની આ સુદંર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ દિવાના બની તેની આ દિલકશ અદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.