Cli

કરણ જોહરની પાર્ટીમાં બધી એક્ટરો આગળ રશ્મિકા મંદાનાએ લૂં!ટી મહેફિલ…

Bollywood/Entertainment Breaking

ગઈકાલે કરણ જોહરનો 50મોં જન્મદિવસ હતો ગઈ રાત્રે જન્મદિવસ પાર્ટીનું આયોજન કરણ જોહરે કર્યું હતું અહીં બોલીવુડની અનેક હસ્તીઓનો મેળાવડો જામ્યો હતો પાર્ટીમાં નેશનલ ક્રશ રશ્મિકા મંડાનાથી લઈને બૉલીવુડ એક્ટર સલમાન ખાન સુધી પહોંચ્યા હતા તેની અહીં કેટલીક તસ્વીર સામે આવી છે.

આ પાર્ટીને કરણ જોહરે હોસ્ટ કરી હતી અહી સાઉથથી લઈને બૉલીવુડની એક્ટરોએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા અહીં આ દરમિયાન રશ્મિકા મંદાનાએ બધી મહેફિલ લૂંટી લીધી હતી સામેલ આવેલ તસ્વીરમાં દરેક એક્ટર પોતાનો અલગ અલગન અંદાજ બતાવતા જોવા મળી પાર્ટીમા બૉલીવુડ કપલ.

ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન અને કેટરીના કૈફ અને વિકી કૌશલ પણ પાર્ટીમાં પહોંચ્યા હતા પાર્ટીમાં કાજોલ અને અનન્યા પાંડે ગાઉનમાં જોવા મળ્યા હતા અહીં કરણ જોહર પણ દરેક એક્ટર જોડે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા અહીં તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પરત અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *