પુષ્પા ફિલ્મની સફળતા બાદ સાઉથની સ્ટાર રશ્મિકા મંડાના પુરા ભારતમાં જાણીતી બની છે તેઓ પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે લીડ રોલમાં જોવા મળી હતી જેમણે શ્રીવલ્લીનું જબરજસ્ત પાત્ર નિભાવ્યું હતું પરંતુ હવે અફવાઓ છેકે રશ્મિકા મંડાના સાઉથના લાઇગર સ્ટાર વિજય દેવરકોંડા સાથે રિલેશનશિપમાં છે અને બંને લગ્ન કરવાનાં છે.
કેટલીયે વાર બંને સાથે જોવા મળ્યા એમણે ગોવામાં નવા વર્ષના સમયે સાથે સમય વિતાવ્યો હતો અને હવે બંનેના લગ્ન થવાના છે એવી વાતો સોસીયલ મીડિયામાં જોવા મળી રહી છે હવે તે અફવાઓને લઈને રશ્મીકાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છેકે મારા લગ્નની અફવાઓ જૂઠી છે રશ્મીકાએ.
કહ્યું આ બધું માત્ર ટાઈમપાસ અફવાઓ છે મારી જોડે લગ્ન માટે બહું સમય છે સમય આવશે એટલે હું લગ્ન કરી લઈશ આ અફવાઓ વિશે કહેવા માંગીશ કે અત્યારે હું જેવી છું એવીજ રહેવા દો જણાવી દઈએ રશ્મિકા અને વિજયે ફિલ્મ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું હતું ત્યારથી બંને વચ્ચે અફેર હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે.