Cli
પઠાન ફિલ્મ ને લઈ ખરાબ રીતે ભડકી રશ્મિ દેસાઈ, બોલી કેદિપીકા ના વખાણ કરવા જોઈએ કારણ કે...

પઠાન ફિલ્મ ને લઈ ખરાબ રીતે ભડકી રશ્મિ દેસાઈ, બોલી કેદિપીકા ના વખાણ કરવા જોઈએ કારણ કે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આવનારી ફિલ્મ પઠાણ ને લઈને આ દિવસોમાં ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે જે વિવાદ દિન પ્રતિદિન વધતી રહ્યો છે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ નું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું જેમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને.

કામુકતા ભર્યા બોલ્ડ અને હોટ સીન આપ્યા છે જેમાં દિપીકા પાદુકોણ ના પ્રાઇવેટ પાર્ટ પણ છલકાતા પ્રતિત થાય છે એને લીધે ઘણા હિન્દુ ધર્મના લોકોએ આ સોગંમા હિન્દુ ધર્મ ના ભગવા રંગનું અપમાન થયું છે એમ જણાવી ફિલ્મ નો બહીસ્કાર કર્યો છે અને ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા ના પુતળા દહન કરીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

આ ફિલ્મ નો રાજનેતાઓ થી લઈને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિરોધ ઘણા લોકોએ દર્શાવીએ છીએ ઘણા બધા લોકો આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા સામે આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં ટીવી સીરીયલ ઉતરણ માં તપસ્યા ઠાકુર ના પાત્રમાં અભિનય કરતી અભિનેત્રી.

રશ્મી દેસાઈ એ આ મામલે પ્રતિક્રિયા આપી છે રશ્મિ દેસાઈ અવારનવાર પોતાના વિવાદીત નિવેદનો અને બોલ્ડ લુક ને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તમીલ તેલુગુ કન્નડ જેવી ઘણી બ્રી ગ્રેડ ફિલ્મો થી પોતાના અભિનય કેરીયરની શરુઆત રશ્મી દેસાઈ એ બોલ્ડ અને હોટ સીન આપીને કર્યો હતો બિગબોસ રીયાલીટી.

શો હાઉસ માં પણ રશ્મી દેસાઈ દેખાઈ હતી તેને આ ફિલ્મ વિશે જણાવ્યુ કે આ માત્ર એક ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ વચ્ચે કોઈ ની કોઈ વાત નથી જેમાં માત્ર તેમને અભિનય કર્યો છે અને મે ક્યારેય દીપિકા પાદુકોણને આ અંદાજમાં જોઈ નથી અને એક્ટ્રેસ ડીરેક્ટરો ના કહેવા અનુસાર કામ કરે છે દિપીકા પાદુકોણે.

સરસ અભિનય કર્યો છે અને તેના અભિનય ને આપ લોકોએ વખાણવો જોઈએ ફિલ્મોની વાતને લઈને ટ્રોલ કરવી એ ઉચિત નથી ફિલ્મો દરેકને એક સપનાની દુનિયામાં લઈને જાય છે એ ફિલ્મો દર્શકોને માત્ર મનોરંજન આપે છે આ સોગં ખુબ સરસ છે એમ જણાવતાં ટીવી સીરીયલ અભિનેત્રી રશ્મિ દેસાઈ એ ફિલ્મ પઠાન ને સપોર્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *