83 ફિલ્મ ફ્લોપ જતા બધા શોકમાં છે ફિલ્મના મેકર અને ફિલ્મના એક્ટર બધા હેરાન છે ફિલ્મનું એટલું સારું કોન્સેપટ એટલું રોકાણ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર ન ચાલી શકી ફિલ્મના ખરાબ રિઝલ્ટ બાદ ફિલ્મના લીડ એક્ટર રણવીર સિંહ એક મહત્વનો નિર્ણય લીધો છે નિર્ણય એવો છેકે હવેથી રણવીર સિંહ.
ક્યારેય કોઈની બાયોપિક ફિલ્મ એટલે કે કોઈના જીવન આધારિત ફિલ્મ ક્યારેય નહીં બનાવે તેમના જણાવી ડીએ રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમને પાંચ વધુ બાયોપિક ફિલ્મની ઓફર આવી છે અને એમનાથી વાતચીત ચાલી રહી છે પરંતુ આજે એક લેટેસ્ટ અપડેટ આવી છે રણવીસિંહ થી.
જોડાયેલ એક શખ્સે જણાવ્યું રણવીર હવે કોઈ બાયોપિક ફિલ્મમાં કામ નહીં કરે કપિલ દેવ હવે એમની છેલ્લી બાયોપિક ફિલ્મ હતી તેના પહેલા રણવીર સિંહે ફિલ્મ પદ્માવતમાં અલ્લાઉદીન ખીલજીનો રોલ નિભાવ્યો હતો એ ફિલ્મમાં એમને બહુ વખાણ મળ્યા હતા 83 ફિલ્મ માટે રણવીરે કોઈ મહેનત નથી બાકી રાખી.
83 ફિલ્મના પ્રમોશનમાં પણ રણવીરે કોઈ કમી નથી રાખી જેમની કરોડોનો ખર્ચો ફિલ્મના પ્રમોશનમાં કર્યો જેમાં કપિલ દેવ પણ પ્રમોશનમાં હાજરી આપી છતાં ફિલ્મમાં જેવી ઉમ્મીદ હતી તેવી ફિલ્મ ન ચાલી ફિલ્મ ફ્લોપ ગઈ આને લઈને હવે રણવીરે નિર્ણય લીધો છેકે તેઓ હવે ક્યારેય બાયોપિક ફિલ્મમાં કામ નહીં કરે.