પોતાની એક હરકતના કારણે રણવીર સિંહ અને જેકેલીન ફર્નાડિસ ફસાઈ ગયા છે એડવર્ટાઈઝ સ્ટાન્ડર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ 28 એમ્પ્લોયરનું લિસ્ટ જાહેર કર્યું છે તેઓ એ સેલિબ્રિટી છે જેઓ લોકોને બેવકૂફ બનાવીને એડનો પ્રચાર કરી રહ્યા છે હકીકતમાં સરકાર તરફથી બધાને એ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો છેકે જે પણ સેલિબ્રિટી.
કોઈ પણ બ્રાન્ડનું પ્રમોશન પોતાના ઇન્સ્ટાગ્રામ અથવા બીજા કોઈ સોસીયલ સાઈટથી કરેછે તો એમાં પેઈડ પાર્ટનરશિપ લખવું જરૂરી છે જેને જોવા વાળાને ચોખ્ખી ખબર પડેકે જે સિલીબ્રીટી એમને જે વસ્તુ બતાવી રહ્યા છે તેઓ એ પ્રોડક્ટનું પ્રમોશન કરી રહ્યા છે પરંતુ એડવર્ટાઈઝ સ્ટાન્ડર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ.
સેલિબ્રિટીની પ્રોફાઇલને ચેક કરી તો જણવા મળ્યું કે રણવીર અને જેકલીન ખુલીને નિયમોનો ધજીયા ઉડાવી રહ્યા છે અહીં જેકલીને એક પ્રમોશન કરતી પોસ્ટ કરી હતી પરંતુ પેઈડ પ્રમોશનનું ક્યાંય લખ્યું ન હતું જયારે રણવીર સિંહને પણ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું કેટલાક લોકોનું માનવું છેકે જયારે સ્ટાર કોઈ પણ.
બ્રાન્ડનું પ્રમોશન આ રીતે વગર પેઈડ પ્રમોશન લખ્યા વગર કરે તો તેઓ કંપનીઓ પાસેથી વધુ ચાર્જ લેછે રણવીર અને જેકલીનની આ હરકતથી એએસસીઆઈ બહું નારાજ છે બંને સામે પગલાં લેવાની વાત થઈ રહી છે હવે જોવાનું રહ્યું બંને સામે કેવા પગલાં લેવામા આવે છે પુરા મામલા પર તમે શું કહેશો.