રણવીર કપૂર અને એમના કાકા રણધીર કપૂર વચ્ચે જંગ છેડી ગઈ છે કાલે રણવીરે ખુલાસો કર્યો હતો કે રણધીર કપૂરે ડિમેન્ટીયા નામની બીમારી છે અને તેઓ શરૂઆતના સ્ટેજથી ગુજરી રહ્યા છે એટલુંજ નહીં રણવીરે એ પણ કહ્યું હતું કે મારા પિતાની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન જોયા બાદ રણધીરે મને આવીને પૂછ્યું કે.
તમારા પિતા ક્યાં છે એમને ફોન લગાવો રણવીરના આ ખુલાસા બાદ લોકો ડરી ગયા કારણ કે ઋષિ કપૂરને નિધનને 2 વર્ષ થઈ ગયા છે પરંતુ રણધીરને યાદ પણ નથી કે એમનો ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ હવે રણવીરના એ ખુલાસા પર ખુદ રણધીર સામે આવ્યા છે અને એમણે રણવીરના જુઠા દાવાની પોલ ખોલીને રાખી દીધી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી વાતચીતમાં રણધીરે જણાવ્યું કે તેઓ બિલકુલ ઠીક છે ઇન્ટરવ્યૂમાં જયારે રણધીરન બીમારી થઈ તે વાત પૂછવામાં આવી ત્યારે એમને હસતા કહ્યું એવું કંઈ નથી હું પુરી રીતે ઠીક છું બસ થોડા સમય પહેલા કો!વિડ થયો હતો શર્માજી નમકીન જોયા બાદ મેં રિશી કપૂરને ફોન કર્યાની વાત નથી કરી.
હું પુરી રીતે ઠીક છું અને હું રાહુલ રવેલ સાથે ગોવાથી પાછો ફર્યો છું અમે ત્યાં ગોવા ફેસ્ટિવલ માટે ગયા હતા અને ભાઈની ફિલ્મના અભિનય વિશે પ્રંશસા કરી અને રણવીરે વિશે કહ્યું કે રણવીરની જે ઈચ્છે બોલી શકે છે તેને કહેવાનો હક છે રણવીરે કાકાને લઈને એટલું મોટું જૂઠ કેમ બોલ્યા એતો એજ જાણે પરંતુ એવું બોલવું રણવીરને બિલકુલ શોભા નથી દેતું.