લગ્નના મોકા પર રણવીર કપૂરે આલિયા ભટ્ટને બધાની સામે ગોદમાં ઉઠાવી લીધા અને મહેફિલમાં રંગ લાવી દીધો હકીકતમાં રણવીર અને આલિયા ભટ્ટ લગ્નના થોડા બાદ થોડા સમયમાં મીડિયા સામે આવ્યા એમના ઘરની સામે હજારોની સંખ્યમાં ફેન્સ અને મીડિયા વાળા એકઠા થયા હતા આ દરમિયાન આલિયા ભટ્ટ અને.
રણવીર મીડિયા સામે આવ્યા મીડિયાને પોઝ આપ્યા બંને આ મોકા પર ખુબજ ખુશ જોવા મળી રહ્યા હતા એમના ચહેરાની સ્માઈલ બતાવી રહી હતી કે બંનેના 5 વર્ષના સબંધને લગ્નમાં બદલીને બંને કેટલા ખુશ જોવા મળી રહ્યા હતા થોડીવાર મીડિયા સામે રહ્યા બાદ આલિયા અને રણવીરને જવાનું થયું એટલે.
રણવીરે આલિયાને ગોદમાં ઉઠાવી લીધી એ જોઇને બધા હેરાન રહી ગયા એવું પહેલી વાર થયું જયારે કોઈ સ્ટારે પોતાના લગ્નના મોકા પર દુલહનને આ રીતે ગોદમાં ઉઠાવી હોય પરંતુ રણવીર તો રણવીર છે તેઓ હંમેશા કંઈક એવું કરે છેકે બધી લાઈમલાઈટ પોતાના નામે કરી દેછે જયારે રણવીરે આલિયાને પોતાની.
ગોદમાં ઉઠાવી લીધી ત્યારે આલિયા ભટ્ટ હસી પડી ગોદમાં ઉઠાવીને જ રણવીર આલિયાને પોતાની બિલ્ડિંગમાં જ લઈ ગયા આ એજ સમય હતો જેને જોવા માટે હજારો ફેન્સ એકઠા થયા હતા રણવીર અને આલિયાએ પોતાના લગ્ન પર કોઈને દુઃખી ન કર્યા સાથે સાથે પોતાના ફેન્સથી મુલાકાત કરી અત્યારે તો બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા.