રણવીર સિંહે અંબાણીને કોરોડો રૂપિયાનું નુકશાન અપાવ્યું છે રણવીરના ભરોસે અંબાણીએ જે પૈસા ખર્ચ્યા હવે તે પાછા આવવાની ઉમ્મીદ ઓછો થતી જઈ રહી છે રણવીરની ફિલ્મ 83 એ બોક્સઓફિસમાં ચાલી રહી નથી તે ફિલ્મ પર અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેનમેનેટએ 125 કરોડ ખર્ચ કર્યો છે.
એવી ઉમ્મીદ હતી કે ફિલ્મ ચાર પાંચ દિવસ માંજ પૂરું રોકાણ કરેલ પૈસા પાંછા લાવી દેશે અને તેના બાદ વધુ અવાક થશે પરંતુ અંબાણીનું આ સપનું ચકનાચૂર થઈ ગયું રણવીરની આ ફિલ્મ લોકોને પોતાના તરફ ખીંચવામાં સફળ નથી થઈ આ ફિલ્મ માટે રણવીરે બહુ મહેનત પણ કરી દુનિયાના બીજા દેશોમાં.
જઈને આ ફિલ્મનું પ્રમોશન પણ ર્ક્યું એક મહિના પહેલા આ ફિલ્મનું એવું પ્રમોશન કરવામાં આવ્યું કે બધાના મોઢે 83 ફિલ્મનું નામ ચડી ગયું બોલીવુડના બીજા સેલિબ્રિટીઓએ પણ બહુ વખાણ કર્યા પરંતુ રણવીરનું જાદુ પ્રેક્ષકો સામે ન ચાલ્યું રણવીરની ફિલ્મ રિલીઝ થયાના અત્યાર સુધી ફક્ત 60 કરોડ કમાણી કરી છે.
કેટલાય થીએટર માલિકોએ 83 ફિલ્મ જોવા પ્રેક્ષકો ન આવતા હોવાથી ફિલ્મ હટાવી દીધી છે હવે સાઉથ ની પુષ્પા આ અને હોલીવુડની સ્પાઇડરમેન ચલાવી રહી છે રણવીરને લાગતું હતું આ ફિલ્મ તેમના કરિયરની સૌથી હિટ ફિલ્મ સાબિત થશે પરંતુ એમનું આ સપનું તૂટીને વિખેરાઈ ગયુંછે આ ફિલ્મ આટલી મોટી ફ્લોપ જશે તેવું કોઈ વિચાર્યું ન હતું.