લાંબા સમયથી જે લસમયની લોકો રાહ જોઈ રહ્યા હતા આખરે એ પુરી થઈ ગઈ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ હવે પતિ પત્ની બની ચુક્યા છે ગઈ કાલે બંનેએ અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા લીધા અને એકબીજાને પોતાના બનાવી લીધા હવે બંનેની પહેલી તસ્વીરો પણ સામે આવી ગઈ છે જેમાં આલિયા અને.
રણવીરની જોડી ખુબજ સુંદર લાગી રહી છે લાંબા સમય એકબીજાને ડેટ કર્યા બાદ આજે આખરે એકબિજાને જીવનભર સાથ આપવાની કસમ ખાઈ લીધી છે અહીં મોકા પર રણવીર કપૂરના પિતા રિશી કપૂરની ખોટ વર્તાઈ તેઓ આલિયાને પોતાના ઘરની વહુ બનતી જોવા માંગતા હતા પરંતુ પિતાની ફર્જ નીતુ કપૂરે.
સારી રીતે નિભાવી આલિયા અને રણવીરના લગ્નમાં બસ થોડી માત્રામાં જ મહેમાન પહોંચ્યા હતા પરંતુ તેમ છતાં લગ્નમાં ખુબજ રોનક હતી અહીં લગ્નમાં કરીના કપરું કરિશ્મા કપૂર અને રિધિમાં કપૂરે પોતાના ભાઈ રણવીરનો સાથ આપવામાં કોઈ કસર છોડી નથી જયારે આલિયાની બહેન અને એમની બહેનપણીઓ પણ.
જીજા રણવીરની ખુબજ મશ્કરી કરી આલિયા અને રણવીર અત્યારે બોલીવુડના સૌથી હોટ કપલ બનેલ છે આમ તો બંનેના લગ્ન વર્ષ 2020 માં થવાના હતા પરંતુ રિશી કપૂરના નિધન બાદ બધું ટળતું ચાલ્યું ગયું અત્યારે તો આલિયા અને રણવીર એકબીજાના થઈ ચુક્યા છે અને આ ખાસ મોકા પર એમને અમારી તરફથી ખુબ ખુબ શુભેછાઓ.