Cli

રાનુ મંડલનો મોટો ખુલાસો હિમેશ રેશમિયા હીરો બનવા માટે કેવા મોટા મોટા વાયદા કરતો હતો…

Bollywood/Entertainment

સોસીયલ મીડિયામાં એક ગીતના લીધે રાતો રાતો સ્ટાર બની ગયેલ રાનુ મંડલનો વિડિઓ વાઇરલ થયા બાદ એમને હિમેશ રિશમિયાએ એમની ફિલ્મ માટે ગાવાની તક આપી હતી ત્યારબાદ અનેક આલ્બમમાં કામ કર્યું પરંતુ એક સેલ્ફી માટે ફેનને સાઈડમાં કરતા એજ સોસીયલ મીડિયાએ હતી ત્યાંજ લાવી દીધી હતી.

ઘણા સમયથી એમજ બેસી રહેલી રાનુ મંડલને બાંગ્લાદેશના સુપરસ્ટાર અભિનેતાએ હમણાં એમની આવનારી ફિલ્મમાં ગીતો ગાવાનો ચાન્સ આપ્યો છે પરંતુ આલમ્બથી હિમેશ રેશમિયાએ માર્કેટમાં લાવી હતી હવે એજ રાનુ મંડળનું કહેવું છેકે હિમેશ રેશમિયા બોલ બચ્ચન કરી ગયા છે.

રાનુ મંડલે એક યૂટ્યૂબ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જયારે તેઓ મુંબઈ કામ માટે જતી હતી ત્યારે હોટેલમાં રહેતી હતી ત્યારે હિમેશ રેશમિયા આશ્વાશન આપતા હતા કે અત્યારે થોડું મેનેજ કરો પછીથી આપણે ફ્લેટ લઈ લઈશું તે વાતને લઈને રાનુ મંડલ ખુશ હતી કારણ કે વારંવાર ટ્રાવેલ કરીને મુંબઈ જઈને હોટલમાં રહેવું પડતું હતું.

એવામાં રાનુ મંડલ કહે છેકે તે પ્રોમિસ આજ સુધી પૂરું થયું નથી જણાવી દઈએ જયારે રાનુ મંડલ બોલીવુડમાં સારું નામ હતું ત્યારે એ પણ ખબર આવી હતી કે સલમાન ખાને એમને ફ્લેટ ગીફ્ટમાં કર્યો છે પરંતુ આ એક અફવા હતી વાત કરીએ હિમેશ રેશમિયાની એમણે રાનુ મંડલને એક આલ્બમમાં કામ તો આપ્યું પરંતુ ત્યારબાદ રાનુ મંડલ હતી એજ દુનિયામાં ચાલુ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *